gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amedabad News : ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ કરેલાં દબાણો પર તંત્રએ બુલડોઝર વાળી કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સ્થાનિક પોલીસને સાથે રાખીને શહેરના વસ્ત્રાલ, શાહીબાગ, સરદારનગર, દરિયાપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં દરિયાપુરના મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. 

અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કામગીરી

અમદાવાદના સરખેજ, સરદારનગર, જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. SMC દ્વારા 15થી વધુ બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી તૈયાર કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુખ્યાત બુટલેગર સાવન દિદાવાલા ઉર્ફે છારાએ સરદારનગરના છારાનગર વિસ્તારમાં બે માળનો ગેરકાયદેસર બંગલો અને સૈજપુર બોઘા મહાજનીયા વાસમાં ત્રણ માળનું ગેરકાયદેસર મકાન સહિત ચાદરથી ઢંકાયેલી દુકાન બનાવી હતી, જેને SMCની ટીમે દ્વારા કામગીરીના ભાગ રૂપે બંને બાંધકામો તોડી પાડ્યા હતા.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી 2 - image

દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર હથોડા

જ્યારે જાણીતા જુગારી ગોવિંદ ઉર્ફે ગામો પટેલની માલિકીનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. ગોવિંદે દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર રીતે ત્રીજો માળ બનાવ્યો હતો, જે કાર્યવાહી દરમિયાન તોડી પાડવામાં આવ્યો હતો. ડિમોલિશનની કામગીરી દરમિયાન SMCના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર હતા. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી 3 - image

આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ

SMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ એક મોટી ઝુંબેશનો ભાગ છે જ્યાં SMC એ બુટલેગિંગ અને જુગારના કેસોમાં સંડોવાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલી 16 મિલકતોની ઓળખ કરી છે. આ આરોપીઓના તમામ ગેરકાયદેસર બાંધકામો 72 કલાકની અંદર તોડી પાડવામાં આવશે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગેરકાયદેસરના બાંધકામોને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. આવા તત્ત્વો સામે કોઈપણ ભેદભાવ વિના કાર્યવાહી ચાલુ રહેશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…
GUJARAT

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

March 22, 2026
Next Post
દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie…

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie...

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in ...

કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs' stake in companies lowest since June 2010

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

6 months ago

Jokowi, Prabowo could buy more time in VP selection

1 year ago
બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

6 months ago
અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News