gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in Business
0 0
0
કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા તાજેતરનું વેચાણ ભારતીય ઇક્વિટીમાં એક્સપોઝર ઘટાડવાના દાયકા લાંબા વલણનો એક ભાગ છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ છેલ્લા બે ક્વાર્ટરમાં કુલ રૂ. ૨.૪૩ લાખ કરોડ (લગભગ ૨૮.૩ બિલિયન ડોલર)ની ભારતીય ઇક્વિટી વેચી છે. આ કારણે લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો વધુ ઘટયો છે.

ભારતીય ઇક્વિટીમાં એફપીઆઈનો  હિસ્સો ૨૦૧૫માં તેની ટોચ પરથી સતત ઘટી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪ના અંતે તેમનો હિસ્સો ૧૯.૧ ટકા હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે ૧૮.૮ ટકા હતો. પરંતુ તે હજુ પણ જૂન ૨૦૧૦ પછી સૌથી નીચો છે, જ્યારે તે ૧૮.૨ ટકા હતો. એફપીઆઈએ છેલ્લા ૨૦ ક્વાર્ટરમાંથી ૧૪ અને છેલ્લા ૪૦ ક્વાર્ટરમાંથી ૨૪માં (ત્રિમાસિક ધોરણે) તેમનો હિસ્સો ઘટાડયો છે. 

વર્તમાન ક્વાર્ટરમાં ભારતીય ઈક્વિટીમાં એફપીઆઈ માલિકી વધુ ઘટવાની વિશ્લેષકો અપેક્ષા રાખે છે. વિશ્લેષણ બીએસઈ ૫૦૦, બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ સૂચકાંકોમાં લિસ્ટેડ ૧,૧૭૬ કંપનીઓના ક્વાર્ટર-એન્ડ પ્રમોટર હિસ્સા અને માર્કેટ કેપ ડેટા પર આધારિત છે. ગત બુધવાર સુધી તેમની કુલ માર્કેટ કેપ રૂ. ૩૮૨.૩ લાખ કરોડ હતી. આ તમામ બીએસઈ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ૯૪.૪ ટકા હિસ્સો ધરાવે છે.

માર્ચ ૨૦૧૫ ક્વાર્ટરમાં ભારતમાં એફપીઆઈ રોકાણ ઉચ્ચ સ્તરે હતું. તે સમયે વિદેશી રોકાણકારો ભારતની ટોચની લિસ્ટેડ કંપનીઓમાં ૨૫.૭ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના ઘટાડા સાથે, એફપીઆઈનો હિસ્સો હવે તેની ઊંચી સપાટીથી ૬૬૦ બેસિસ પોઈન્ટ્સ અથવા લગભગ એક ક્વાર્ટર નીચે છે.

વિશ્લેષકો કહે છે કે ભારતમાં કોર્પોરેટ અનગ ગ્રોથમાં મંદીને કારણે એફપીઆઈ રોકાણમાં ધમાળખાકીયધ ઘટાડો થયો છે.  ખરેખર, એફપીઆઈએ છેલ્લા એક દાયકામાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં ભાગીદારીનો સામાન્ય અભાવ દર્શાવ્યો છે. ભારતીય કંપનીઓ કે જેઓ તેમના વૈશ્વિક સ્પર્ધકો સામે એક સમયે અસ્તિત્વમાં હતી તેમની કમાણીમાં વૃદ્ધિનો તફાવત ઓછો થયો છે, જેના કારણે એફપીઆઈ ભારતમાં તેમના રોકાણમાં ઘટાડો કરે છે.

૨૦૦૪-૨૦૧૫ના સમયગાળા દરમિયાન એફપીઆઈ મજબૂત સહભાગીઓ હતા, સિવાય કે ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી અને ૨૦૧૨માં યુરોઝોન કટોકટી દરમિયાન, જ્યારે તેઓ ટૂંકા ગાળા માટે ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા. જ્યાં સુધી કોર્પોરેટ અર્નિંગમાં સુધારો નહીં થાય ત્યાં સુધી એફપીઆઈ નજીકના ગાળામાં પ્રોફિટ-બુકિંગ ચાલુ રાખશે.

ભારતીય ઇક્વિટીમાં એફપીઆઇનો હિસ્સો સપ્ટેમ્બર ૨૦૦૪માં ૧૮.૫ ટકાથી વધીને જૂન ૨૦૦૭માં ૨૧.૨ ટકા થયો હતો, જે ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી વેચવાલી પહેલાં ૨૫.૭ ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને માર્ચ ૨૦૦૯ના ત્રિમાસિક ગાળામાં તેમનો હિસ્સો ઘટીને ૧૬.૮ ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સ્તન પકડવા, પાયજામાનું નાડું તોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય : હાઈકોર્ટ | Grabbing breasts ripping p…

સ્તન પકડવા, પાયજામાનું નાડું તોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય : હાઈકોર્ટ | Grabbing breasts ripping p...

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well...

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

4 months ago
હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

2 months ago
શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

1 year ago
તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News