gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના કારેલીબાગ આશુતોષ ચાર રસ્તે, એક વર્ષ અગાઉ હોળીની રાત્રે પૂર ઝડપે કાર હંકારી નશામાં ધૂત રક્ષિતે સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું, 7 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોમાંથી બે ભાઈ-બહેન આજે એક વર્ષ બાદ પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતા નથી. એક વર્ષ પૂર્વેની આ ઘટનામાં ગઈકાલે સોમવારે હોલિકા દહનની રાત્રે સ્થાનિકોએ કેન્ડલ સાથે દેખાવો કર્યા હતા. 

વારંવાર ઇન્ફેક્શન, ઠીકથી ચાલી પણ શકતા નથી!

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વૈભવી કારચાલક રક્ષિત ચોરસિયા નશામાં ચૂર થઈને 140 કિમીની ઝડપે સંગમ ચાર રસ્તા તરફથી મુક્તાનંદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આશુતોષ ચાર રસ્તા પાસે એક મહિલા સહિત સાત વ્યક્તિને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ બહેનને ગંભીર ઈજા થતાં બંનેના પગે ઓપરેશનથી ઇમ્પ્લાન્ટ કરાયા હતા. પરંતુ આ બંનેને વારંવાર ઇન્ફેક્શન થવાથી ઈમ્પ્લાન્ટ કાઢી નાખવા પડ્યા હતા. જેથી બંને ભાઈ-બહેન હજુ પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતા નથી. 

રક્ષિત હાલ બહાર છૂટો ફરી રહ્યો છે!

ત્યારે ગઈકાલે સોમવારે એક વર્ષ પૂર્ણ થતા આશુતોષ સોસાયટીના સ્થાનિક રહીશોએ સમી સાંજે કેન્ડલ પ્રગટાવીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને તંત્ર વિરુદ્ધ શાંત દેખાવો કર્યા હતા.મૃતક હેમાલી પટેલના પતિ પૂરવ પટેલે ભાવુક થઈ કહ્યું હતું કે, વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું એ હું જ જાણું છું, શારીરિક અને માનસિક રીતે આ પડકારોનો સામનો કરી રહ્યો છું, મેં મહત્વનું અંગ મારી પત્ની ગુમાવી છે. જેને ગુનો કર્યો તે રક્ષિત હાલ બહાર છૂટો ફરી રહ્યો છે. ન્યાયપાલિકાને વિનંતી કે ઝડપથી તેના જામીન રદ કરી કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં દાલખો બેસે.

શું હતી ઘટના? 

13 માર્ચ, 2025માં હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.  પોલીસે રક્ષિતની ધરપકડ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી રક્ષિત 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, 22 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા હતા. 

અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી

-હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)

-પૂરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ

-કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ 

-જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ

-વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ

-નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ

-જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ

-રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી, ચાર દિવસનો મેળાવડો, 31માંથી 5 ઘાટની સફાઈ કરાશે | sabarmati river …
GUJARAT

સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી, ચાર દિવસનો મેળાવડો, 31માંથી 5 ઘાટની સફાઈ કરાશે | sabarmati river …

June 3, 2026
50થી 60 કિમીની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | guj…
GUJARAT

50થી 60 કિમીની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | guj…

June 3, 2026
રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા…
GUJARAT

રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા…

June 3, 2026
Next Post
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar ...

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte...

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy…

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy…

4 months ago
ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr…

ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr…

9 months ago
હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

10 months ago
ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…

ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News