gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં: ‘આદિત્ય પટેલ’ બની મહિલાઓને ફસાવનાર ‘કરીમ’ ઝડપાયો, 20 યુવતીઓના 8000 આપત્તિજનક વીડિયો ઉતાર…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં: ‘આદિત્ય પટેલ’ બની મહિલાઓને ફસાવનાર ‘કરીમ’ ઝડપાયો, 20 યુવતીઓના 8000 આપત્તિજનક વીડિયો ઉતાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Matrimonial Fraud: અમદાવાદમાં સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ્સના માધ્યમથી થતી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેટ્રિમોનિયલ વેબસાઇટ ‘જીવનસાથી ડૉટ કોમ’ પર હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતા એક રીઢા ગુનેગારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક પીડિત મહિલાની ફરિયાદ બાદ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પાસેથી મળી આવેલા પુરાવાઓ ચોંકાવનારા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આદિત્ય પટેલના નામે કરીમનો ખેલ

મૂળ મહેસાણાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઈલ બનાવીને સક્રિય હતો. પોતે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો માલિક, એમબીએ અને આઇટી એન્જિનિયર હોવાની ખોટી ઓળખ આપતો હતો. વાસ્તવમાં કરીમ પોતે પરિણીત છે અને તેને 20 વર્ષનો એક દીકરો પણ છે, તેમ છતાં તે પોતાને વિધુર અને નિઃસંતાન ગણાવી એકલવાયું જીવન જીવતી મજબૂર મહિલાઓને સહારો આપી પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો.

દસ્તાવેજો અને વિશ્વાસનો દુરુપયોગ

ભોગ બનનાર મહિલાઓનો પૂર્ણ વિશ્વાસ જીતવા માટે આ આરોપી અત્યંત શાતિર મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. તે પોતાના આદિત્ય પટેલ નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જીએસટી સર્ટિફિકેટ અને પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો (ડેથ સર્ટિફિકેટ) બનાવીને મહિલાઓને મોકલી આપતો હતો. એકવાર વિશ્વાસમાં લીધા પછી, તે ટૂંકા ગાળાની આર્થિક સમસ્યાઓનું બહાનું કાઢીને મહિલાઓ પાસેથી મોટી રકમ અને વાહનો પડાવી લેતો હતો.

મોબાઈલમાંથી મળ્યો આપત્તિજનક ખજાનો

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ સમગ્ર મામલો બહાર લાવવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનના દાવાઓ મુજબ પકડાયેલા આરોપી કરીમના મોબાઈલ ફોનમાંથી અંદાજિત 20 અલગ-અલગ યુવતીઓના નામ ધરાવતા ફોલ્ડર મળી આવ્યા છે. આ ફોલ્ડર્સમાં અંદાજે કથિત 8000થી વધુ આપત્તિજનક તસવીરો અને વીડિયો મળી આવ્યા છે, જેના કારણે આ મામલો માત્ર આર્થિક છેતરપિંડીનો જ નહીં પરંતુ મોટા પાયે મહિલાઓના શોષણનો હોવાની આશંકા સેવાઇ રહી છે.

ટ્રુકોલર અને સતર્કતાથી ફૂટ્યો ભાંડો

આ સમગ્ર રેકેટનો ભાંડો એક પીડિત વિધવા મહિલાની સતર્કતાને કારણે ફૂટ્યો હતો. પાંચ-છ મહિનાની વાતચીત દરમિયાન એક દિવસ મોબાઈલ સ્ક્રીન પર ટ્રુકોલર ટેબ ક્લોઝ કરતી વખતે અચાનક તેનું સાચું નામ ડિસ્પ્લે થયું હતું. મહિલાએ આપેલા સરનામે તપાસ કરાવતા તે ખોટું નીકળ્યું હતું, જેથી તેણે હિન્દુ સંગઠનનો સંપર્ક કર્યો હતો. બાદમાં જ્યારે આરોપીએ કટોકટીનું બહાનું બતાવીને 70 હજાર રૂપિયા રોકડા માંગ્યા, ત્યારે મહિલાની શંકા સાચી પડી અને પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી.

આરોપી કરીમ સિપાઈની ધરપકડ

અમદાવાદ પશ્ચિમના મહિલા ACPએ જણાવ્યું કે, પીડિત મહિલાની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કરીમ સિપાઈની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપી સામે છેતરપિંડીની કલમો ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ ઊભી કરવા બદલ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોનમાંથી મળેલા તમામ ડિજિટલ પુરાવા અને વીડિયોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ કેસમાં અન્ય કેટલી દીકરીઓ ભોગ બની છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | ...

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત...

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની 'ટ્રેપ'! | Gujarat Corruption 2026: 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

5 months ago
માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

12 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ | Bullet Train Project:…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ | Bullet Train Project:…

4 months ago
એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News