gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં બેઠક વહેંચણીનો મુદ્દો વધુ પેચીદો બની રહ્યો છે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગયા બાદ કેટલાક સાથી પક્ષો નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગઠબંધનના મોટા સાથી પક્ષ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ (JDU) એ રવિવારે સત્તાવાર રીતે બેઠક વહેંચણીની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં સાથી પક્ષોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ચિરાગે JDUની પરંપરાગત બેઠકો માંગી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી LJP(R) દ્વારા જેડીયુની કેટલીક વર્તમાન અને મહત્વની બેઠકો પર દાવો કરવામાં આવતા ગઠબંધનમાં ગૂંચવાળો ઉભો થયો છે. ચિરાગે જે બેઠકો માંગી છે, તે બેઠકો JDUની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે.

ચિરાગે JDUની ચાર બેઠકો પર કર્યો દાવો

ચિરાગે જેડીયુને અપાયેલી જે બેઠકો પર દાવો કર્યો છે, તેમાં રાજગીર, સોનબરસા, મોરવા અને તારાપુર બેઠકનો સમાવેસ થાય છે.  રાજગીર જેડીયુની સિટિંગ સીટ છે, સોનબરસા બેઠક જેડીયુ માટે ઘણી સંવેદનશીલ છે, કારણ કે અહીંથી વર્તમાન મંત્રી રત્નેશ સાદા ધારાસભ્ય છે અને જેડીયુ તેમને ટિકિટ પણ આપી ચૂકી છે, તેથી જેડીયુ આ બેઠક ચિરાગ પાસવાનને આપવા તૈયાર નથી. જેડીયુ મોરવા સીટ પણ ચિરાગને આપવા માંગતી નથી. જોકે JDU 2020ની ચૂંટણીમાં આ બેઠક હારી ગઈ હતી. તારાપુરની વાત કરીએ તો આ બેઠક જેડીયુનો ગઢ બની ગયો હોય તેવું સામે આવ્યું છે. આ બેઠક જેડીયુ 2020થી જીતતી આવી છે, તેથી આ બેઠક પણ ચિરાગને આપવી અશક્ય છે.

આ પણ વાંચો : NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ

સીટ ન અપાતા NDAના વધુ એક સાથી પક્ષ નારાજ

બેઠક વહેંચણીથી નારાજ થયેલા સાથી પક્ષોમાં સુહલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર નો સમાવેશ થાય છે, જેમને બિહારમાં એક પણ બેઠક ન મળતા તેમણે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે ભાજપ પર ‘ગઠબંધન ધર્મ’નું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે.

NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા

NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં  મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.

આ પણ વાંચો : NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

June 10, 2026
Next Post
પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more ...

વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat

વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat

એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

9 months ago
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય | Gujarat Local Body…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય | Gujarat Local Body…

2 months ago
‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

9 months ago
PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News