gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: ગુજરાતના કથિત સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. બુધવારે (8 ઓક્ટોબર) અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને રાણીપ વિસ્તારમાંથી આ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા

સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા

મળતી માહિતી મુજબ, અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં એક યુવક પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોએ સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સુરેશને ચાલીમાં કેમ આવ્યો? તેવું કહીને ધમકાવ્યો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી તેના પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી દીધી. શાહીબાગ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. પોલીસે હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય

રાણીપમાં અંગત અદાવતમાં હત્યા

બીજી ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી. અહીં અંગત અદાવતમાં નરેશ ઠાકોર નામના યુવક પર તલવારથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક નરેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ, મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકના મૃત્યુ બાદ રાણીપ પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા)ની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યામાં અંગત અદાવત હોવાનું અનુમાન છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…
GUJARAT

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

February 13, 2026
કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …
GUJARAT

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

February 13, 2026
Next Post
જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં પ્રથ…

જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં પ્રથ...

ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા | gujarat entire vil…

ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા | gujarat entire vil...

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

'આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા...', કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…

ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…

10 months ago
ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

2 days ago
આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

4 months ago
ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા | 4 players from Vadodara…

ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા | 4 players from Vadodara…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News