gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના મોટા ભાગના તમામ રોડ રસ્તા પાલિકાના તત્કાલીન પદાધિકારીઓના આદેશથી કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદી નંખાયા છે. આવા ખોદાયેલા રોડની જે તે કામગીરી પૂરી થતાં ખોદાયેલા રસ્તા યોગ્ય પુરાણ નહીં કરી આડેધડ રીતે ખાડા પુરી દેવાયા બાદ બનાવવામાં આવેલા રોડ પર ગમે ત્યારે ભુવા પડી જતા હોય છે. પ્રતાપ નગર બાવરી કુંભારવાડા વિસ્તારમાંથી પાલિકાનું ટ્રેક્ટર રેતી ભરીને જતા ભારે વજનના કારણે રસ્તા વચ્ચે અચાનક પડેલા ભુવામાં પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી હતી. 

ઉલ્લેખનીય છે કે પ્રતાપ નગર બાવરી કુંભારવાડામાં છેલ્લા બે મહિનામાં ત્રણ વાર રસ્તા બનાવવામાં આવ્યા હતા. તાજેતરની ત્રાહિમામ ગરમીમાં મોટાભાગના તમામ રોડ રસ્તા ભ્રષ્ટાચારી ડામરથી પીગળતા હોવાના કારણે રોડ રસ્તા પરથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે. પ્રતાપ નગર બાવરી કુંભારવાડામાંથી વીએમસી (વડોદરા મહાનગર કોર્પોરેશન)ના એક ટ્રેક્ટર રેતી ભરીને ચાલક જઈ રહ્યો હતો. દરમિયાન રોડ રસ્તા વચ્ચેથી પસાર થતા જ યોગ્ય પુરાણ નહીં થયેલા રોડ પર ટ્રેક્ટરના ભારે વજનના કારણે અચાનક ભુવો પડી જતા ટ્રેક્ટરનું ટ્રેલર રેતી ભરેલી હાલતમાં ભુવામાં ખૂપી ગયું હતું. પરિણામે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર ના કારણે જ પાલિકાનું જ ટ્રેક્ટર ભુવામાં ફસાયુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

Next Post
વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One ...

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ...

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર: ભયાનક કાર અકસ્માતમાં એકનું કરૂણ મોત, ત્રણ બાળકોને ઈજા | navsari …

6 months ago
હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…

4 months ago
જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized…

1 year ago
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News