gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27ના આગોતરા મિલકત વેરા (Advance Property Tax) ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સમયસર અને ઓનલાઇન ટેક્સ ભરનારા કરદાતાઓને 12% થી લઈને 15% સુધીનું વળતર (Rebate) આપવામાં આવશે.

કોને કેટલો લાભ મળશે?

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આગામી 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે નીચે મુજબની રીબેટ યોજના અમલમાં રહેશે. જે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરશે તેમને 12% રીબેટ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 13% રીબેટ અપાશે. એટલે કે 1% વધારે વળતર અપાશે. જે કરદાતા છેલ્લા 3 વર્ષથી સતત ઓનલાઇન ટેક્સ ભરી રહ્યા છે, તેમને સૌથી વધુ 15% વળતરનો લાભ મળશે.

વ્યાજમાફી સ્કીમની સફળતા

શહેરમાં જાન્યુઆરી મહિનાથી અમલમાં આવેલી વ્યાજમાફી સ્કીમને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તંત્રને આ સ્કીમ હેઠળ કુલ રૂ. 282.81 કરોડની આવક થઈ છે. જેમાંથી આશરે રૂ. 22.99 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે, આમ નેટ રૂ. 259.82 કરોડ જેટલી રકમ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે. આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

પશુ કલ્યાણ સંસ્થાઓને મોટી રાહત

આ બેઠકમાં એક મહત્વનો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મુંગા પશુઓ માટે કાર્ય કરતી અને ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાંજરાપોળ અને ગૌશાળાઓ જેવી સેવાભાવી સંસ્થાઓને મોટો આર્થિક ટેકો મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho...

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab...

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded …

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded …

10 months ago
30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

1 year ago
અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

4 months ago
ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News