gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છાંગુર બાબાને વિદેશથી 500 કરોડનું ફંડ મળેલું, 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો |…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
છાંગુર બાબાને વિદેશથી 500 કરોડનું ફંડ મળેલું, 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhangur Baba News : ઉત્તર પ્રદેશની એન્ટી ટેરર સ્ક્વોડ (એટીએસ)એ ગેરકાયદે ધર્માંતરણના મામલામાં ધરપકડ કરાયેલા છાંગુર બાબાને લઇને નવો ખુલાસો કર્યો છે. એટીએસને જાણકારી મળી છે કે છાંગુર બાબાને વિદેશમાંથી 500 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું. જેમાંથી 200 કરોડની રકમ બેન્કિંગના માધ્યમથી જ્યારે બાકીની 300 કરોડની રકમ હવાલા ચેનલ દ્વારા મળી હતી. જે નેપાળમાંથી ભારતમાં લાવવામાં આવી હતી. 

ભારતમાં ધર્માંતરણ કરાવવાના ઇરાદાથી છાંગુર બાબાને આ રકમ ઇસ્લામિક દેશોમાંથી મોકલવામાં આવી હતી. એટીએસની તપાસમાં સામે આવ્યું કે નેપાળના કાઠમાંડુ, નવલપરાસી, રૂપનદેહી અને બાંકે જેવા સરહદી જિલ્લામાં ૧૦૦થી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાં આ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ ફંડ પાકિસ્તાન, દુબઇ, સઉદી અરબ અને તુર્કી જેવા મુસ્લિમ બહુમત દેશોમાંથી આવ્યું હતું. આ ખાતાઓમાં જમા પૈસા નેપાળના સ્થાનિક એજન્ટોના માધ્યમથી ભારત પહોંચ્યા હતા. એજન્ટ જે બદલ ચારથી પાંચ ટકા કમીશન લેતા હતા. 

એટીએસના જણાવ્યા મુજબ સૌથી વધુ વિદેશી ફન્ડિંગ અયોધ્યા જિલ્લામાં પહોંચ્યું હતું, જ્યાં કથિત રીતે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. છાંગુર બાબા અને તેના સહયોગી સાથે જોડાયેલા 40 બેન્ક ખાતાની તપાસ ચાલી રહી છે. છાંગુર બાબાએ બલરામપુરમાં પાંચ કરોડના ખર્ચે વૈભવી બંગલો બનાવ્યો હતો જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 40 રૂમ ધરાવતા આ બંગલામાં માર્બલનો સુરક્ષા ગેટ, સીસીટીવી કમાન્ડ રૂમ સહિતની આધુનિક સુવિધા હતી. સુરક્ષા માટે 50 યુવાઓની એક ટોળી તૈયાર કરી રાખી હતી જે છાંગુર બાબાના ઇશારે કઇ પણ કરવા તૈયાર રહેતી હતી. 

છાંગુર બાબા પર ભારતમાં ગરીબ લોકોને રૂપિયાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. જાતિ પ્રમાણે લોકોના ભાવ પણ ફિક્સ કરાયા હતા જે આઠથી 16 લાખ રૂપિયા રખાયા હતા. આ ઉપરાંત છાંગુર ગેંગનું મુખ્તાર અંસારી ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે. છાંગુરનો પુત્ર મેહબૂબ પણ જેલમાં છે. એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે કે નીતૂ ઉર્ફ નસરીનનું સ્વીસ બેંકમાં પણ ખાતું હતું. બલરામપુરમાં ડિમોલિશન સમયે જેના કેટલાક પુરાવા મળ્યા હતા. આ ઉપરાંત ૪૫૦થી વધુ ધર્માંતરણના પ્રમાણપત્ર મળ્યા છે, જે દુબઇથી જારી કરાયા હતા. છાંગુરે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ એટલે કે 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ અહમદ સહિત અનેક આરોપીઓ હજુ પણ ફરાર છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan’s bi…

'માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી', ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan's bi...

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

10 months ago
બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

5 months ago
ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

3 months ago
મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત

મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News