gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad PSI Arrested: કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રવિવારે (2 નવેમ્બર) રાત્રે નારોલ સર્કલ નજીક પીધેલી હાલમાં ફરજ પર ઝડપી લેવાયા હતા. હાલ, જયેન્દ્ર વીરપુરા નામના  આ PSIની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI જયેન્દ્ર વીરપુરા રવિવારે (2 નવેમ્બર) મોડી રાત્રે પીધેલી હાલતમાં ફરજ પરથી ઝડપાયા હતા. તેઓ નારોલ સર્કલ પર ફરજ પર હતા. આ દરમિયાન એક સ્થાનિક રહેવાસીએ નોંધ્યું કે, તે ખૂબ જ નશામાં હોય અને અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. PSI નશાની હાલતમાં હોવાની શંકા જતા સ્થાનિકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમને આ વિશે માહિતી મળતાની સાથે જ PCR વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. સ્થળ પર પહોંચેલી ટીમે પ્રાથમિક પૂછપરછ બાદ પુષ્ટિ કરી કે, ફરજ પર હોવા છતાં PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા છે. 

દારૂના નશામાં ધૂત PSIની ધરપકડ 

ત્યારબાદ સમગ્ર ઘટના વિશે નારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને PSI વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ, તેમની ધરપકડ કરી દારૂના નશાની પુષ્ટિ માટે મેડિકલ તપાસમાં લઈ જવાયા છે. 

આ પણ વાંચોઃ ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં…, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય

પોલીસે હાથ ધરી તપાસ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વિશે જણાવ્યું કે, આવું વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, ખાસ કરીને એવા પોલીસકર્મી પાસેથી જે શિસ્ત જાળવવા અને કાયદાનું અમલ કરવા માટે જવાબદાર છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal …

બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal ...

સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j…

સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j...

ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે, AIIMSના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી | if your …

ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે, AIIMSના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી | if your ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધીમે ધીમે ઈન્ડિગોના હાલ સુધરી રહ્યા છે, રાજકારણ ન કરે રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારનો જવાબ | IndiGo Cri…

ધીમે ધીમે ઈન્ડિગોના હાલ સુધરી રહ્યા છે, રાજકારણ ન કરે રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારનો જવાબ | IndiGo Cri…

10 months ago
સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

11 months ago
‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

1 year ago
એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu…

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News