gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime Branch Busts Weighbridge Scam: અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટી અને ચોંકાવનારી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં વે-બ્રીજ (વજન કાંટા) સાથે ચેડા કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.

વે-બ્રીજ સાથે ચેડા કરી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, 7ની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ઇલેક્ટ્રોનિક વજન મશીનમાં ગેરકાયદેસર ચીપ ફિટ કરીને વજનમાં ગોટાળો કરતા હતા.

આ ગેંગ રિમોટ કંટ્રોલ દ્વારા ટ્રકનું વજન ઓછું બતાવીને ખોટી કાંટા ચીઠ્ઠી બનાવતી હતી, જેના કારણે સ્ક્રેપ ખરીદીમાં મોટા પાયે છેતરપિંડી થતી હતી. ખાસ કરીને બિલ્ડિંગ સાઇટ અને સ્ક્રેપયાર્ડને નિશાન બનાવી આ ગેંગ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ગેંગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી સક્રિય હતી. હરાજીમાં ટેન્ડર મેળવ્યા બાદ આરોપીઓ વજનમાં ગોટાળો કરતા હતા. એક ટ્રકમાંથી 5થી 10 ટન માલ ઓછો બતાવી દેવામાં આવતો હતો, જેનાથી વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડતું હતું.

વટવા GIDCમાંથી ગેંગ ઝડપાઈ

પોલીસે વટવા GIDC ફેઝ-3 વિસ્તારમાં રેડ કરીને આ ગેંગને ઝડપવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસ મુજબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સ્ક્રેપ વેપારીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી હતી.

રિમોટ ચીપ સપ્લાય

આ ગેંગમાં રજનીશ નામનો આરોપી ખાસ ભૂમિકા ભજવતો હતો, જે રિમોટ ચીપ સપ્લાય કરતો હતો. આ ચીપની કિંમત આશરે 40થી 50 હજાર રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. સંકેત નામનો આરોપી અગાઉ વે-બ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો, જેનાથી તેને ટેક્નિકલ જાણકારી મળી હતી.

આ પણ વાંચો: 77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી તાર જોડાયા

ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું હતું કે, આ ગેંગ ખૂબ સુનિયોજિત રીતે કામ કરતી હતી. ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વજનમાં ફેરફાર કરવામાં આવતો હતો. અમારી ટીમે ટેક્નિકલ અને ગુપ્ત માહિતીના આધારે સફળતા મેળવી છે. હાલ વધુ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને જલદી જ તેમને પણ ઝડપી પાડવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ કરી આપ્યું હ…

Next Post
Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં 'જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | ...

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?...’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ...

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી 'મ્યુલ એકાઉન્ટ' રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

2 months ago
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

6 months ago
મરાઠી ભાષા વિવાદ ઊભો કરનારા રાજ ઠાકરેની મુશ્કેલી વધી, NSA હેઠળ કાર્યવાહીની માગ | raj thackeray accus…

9 months ago
ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News