gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું 1 - image  

  અમદાવાદ,બુધવાર,8 ઓકટોબર,2025

શહેરના પાલડી વિસ્તારમાં વર્ષા ફલેટના વિવાદની જેમ નૂતન
સર્વોદય સોસાયટીનો વિવાદ સામે આવ્યો છે.બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીના
બંગલાનુ બાંધકામ તોડવા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ છેલ્લી
ઘડીએ બાંધકામ કરનારે હાઈકોર્ટમાં કાર્યવાહી કરી સ્ટે મેળવી લેતા કોર્પોરેશનની
ટીમને વીલા મોંએ પરત ફરવુ પડયુ હતુ.

પાલડી વિસ્તારમા આવેલી ૧૧ બંગલાની આખી સોસાયટી મુસ્લિમ
ખરીદદારને વેચી દેવામા આવતા આ મામલે અશાંતધારા એકટ હેઠળ વેચાણ રદ કરવા કલેકટર
કચેરીમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહે ફરિયાદ કરી છે.આ અંગે પ્રાપ્ત થતી
વિગત મુજબ
, પાલડીમા
આવેલ નૂતન સર્વોદય કો.ઓ.હા.સો.લી.ના મહત્તમ સભ્યો દ્વારા તેમના ફલેટને મુસ્તફામિયા
હુસેનમિયા શેખને વેચાણ કરી દીધા છે.ધારાસભ્યે અશાંતધારાની પરવાનગી સિવાય કરવામા
આવેલા વેચાણને રદ કરવા કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે.ફરિયાદમાં માલિકીહક તબદીલ નહીં
કરવા ઉપરાંત દસ્તાવેજ પણ મુળથી રદ કરવા રજૂઆત કરી હતી
.આ મામલે કલેકટર
સમક્ષ થયેલી ફરિયાદ પછી મુસ્તફામિયા શેખ સહીત અન્યોને નોટિસ પાઠવી અશાંતધારા
અંતર્ગત સ્પષ્ટતા માંગી હતી.સોસાયટીના મોટાભાગના મકાનોના બાનાખત કરાવી લેવામા
આવ્યા છે.સોસાયટીના પ્રથમ બંગલામા જ કોમર્શિયલ અને રહેણાંક પ્રવૃત્તિ ચાલતી
હતી.જેમાં કોમર્શિયલમા તબદીલ કરવા કોર્પોરેશન સમક્ષ અગાઉ થયેલ ઈમ્પેકટફીની
કાર્યવાહી કરવા તંત્રે અરજી રદ કરી દીધી હતી.અન્ય રીતે મ્યુનિ.દ્વારા પ્લાન પણ
નામંજૂર કરવામા આવ્યો હતો.તે સાથે યથાવત સ્થિતિ જાળવવા માટે સુચના અપાઈ હતી.જો કે
ત્યાં બાંધકામ શરુ કરાયુ હોવાનુ ધ્યાનમા આવતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની
ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.અરજદારે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેતા કોર્પોરેશનની
ટીમને પરત ફરવુ પડયુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are…

વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are...

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક

સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc…

5 months ago
જાણીતા અભિનેતા સહિત 15 સામે FIR, ‘એક કા ડબલ’ ની લાલચમાં ફસાવી લોકોના કરોડો ચાંઉ કર્યાનો આરોપ | FIR A…

1 year ago
VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

7 months ago
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News