gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિઃ નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફા…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિઃ નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: ગુજરાતના કથિત રીતે સૌથી સુરક્ષિત કહેવાતા શહેરમાં અવાર-નવાર જાહેરમાં હુમલા અને ફાયરિંગની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. એવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં શહેરના નારોલ વિસ્તારમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે આ હુમલામાં યુવતીનો આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. 

આ પણ વાંચોઃ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડવાથી મોત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, મંગળવારે (2 સપ્ટેમ્બર) શહેરના નારોલ વિસ્તારના અલીફનગરમાં પ્રમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી હતી. બપોરે યુવક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો, જ્યાં તેણે પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ કોઈ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલી યુવકે પોતાની જ પ્રેમિકાની હત્યા કરવાની યોજના ઘડી હતી. જોકે, સદનસીબે આ હુમલામાં યુવતીનો આબાદ બચાવ થયો અને કોઈ ગંભીર ઈજા થઈ નહતી. 

ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો 

યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફા પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઝોન 6 ડીસીપી અને તેમની સ્કવોડ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની ઝોન 6 LCB ટીમે પકડી ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચોઃ કોમનવેલ્થની મેજબાની કોને મળશે? અમદાવાદને ટક્કર આપવા નાઈજીરિયા મેદાનમાં, અબુજાના નામનો પ્રસ્તાવ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ

નોંધનીય છે કે, છાશવારે આવી જાહેરમાં ગોળીબાર અને અસામાજિક તત્ત્વો દ્વારા હથિયારો વડે કરવામાં આવતા હુમલાએ અમદાવાદ જેવા વિકસિત શહેર માટે ચિંતાજનક વિષય છે. તેમજ રાજ્ય અને શહેરના કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. અવાર-નવાર બનતી આવી ઘટનાઓ પુરવાર કરે છે કે, જનતામાં ન તો કાયદો અને વ્યવસ્થાનું કોઈ ભાન રહ્યું છે અને ન તો પોલીસનો કોઈ ડર રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
દિગ્ગજ કંપનીના CEOની ગઈ નોકરી, પોતાની જૂનિયર સાથે અફેર કરવું ભારે પડ્યું | nestle sacks ceo laurent …

દિગ્ગજ કંપનીના CEOની ગઈ નોકરી, પોતાની જૂનિયર સાથે અફેર કરવું ભારે પડ્યું | nestle sacks ceo laurent ...

અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપા…

અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપા...

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડવાથી મોત | Rajkot …

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડવાથી મોત | Rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરગાસણ વિસ્તારમાં પૂર ઝડપે દોડતી મ્સ્ઉની ટક્કરે દિલ્હીની યુવતીનું મોત | Delhi girl dies after being …

સરગાસણ વિસ્તારમાં પૂર ઝડપે દોડતી મ્સ્ઉની ટક્કરે દિલ્હીની યુવતીનું મોત | Delhi girl dies after being …

8 months ago
‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar…

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar…

3 months ago
ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost …

ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News