gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dhoraji Municipality President sangeeta barot Resign: ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતાં. આ સિવાય તેમનો એક દારૂપાર્ટીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યુું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો!

દારૂ અને હુક્કો ફૂંકતો વીડિયો થયો હતો વાઈરલ

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી. સતત વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશ બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું છે.  

સંગીતા બારોટે કરી પુષ્ટિ

રાજીનામાં મુદ્દે સંગીતા બારોટે મીડિયાને કહ્યું કે, ‘મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈનો કંઈ વાંક નથી. હું પક્ષ સાથે જોડાયેલી જ છું અને નગરપાલિકાનું કોઈપણ કામ હશે તો હું સાથે રહીને કામ કરીશ. મારા સમાજિક કામના કારણે મેં રાજીનામું આપ્યું છે. નગરપાલિકામાં મારી શક્તિ કરતાં વધુ કામ હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે. મને પક્ષ કે સંઘ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. પક્ષ અને સંઘ મારી સાથે જ છે.’

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’

નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી કહી દીધાં

નોંધનીય છે કે, આજથી 13 દિવસ પહેલાં ધોરાજી નગરપાલિકાના સોનલ બારોટ નવા પ્રમુખ બન્યા હતાં. બાદમાં તેમની જીભ લપસી હતી અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધી દીધા હતાં. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. જોકે, જેવી જ જીભ લપસી કે આસપાસના લોકો દ્વારા સોનલ બારોટની ભૂલ સુધારી દીધઈ હતી. તેમ છતાં નગરપાલિકાના પ્રમુખ હોવા છતાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચેનો ભેદ ન ખબર હોવાના કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

Next Post
ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! | BJP Ministers MPs MLAS file complaint official Ignores and broke protocol

સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે | A delegation of six supreme court judges will visit relief camps in manipur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f…

7 months ago
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

3 months ago
60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

6 months ago
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Massive blast in No…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News