gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Video Viral on Social Media: અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર યોજાયેલી એક બર્થડે પાર્ટીમાં મુંબઈના ડાન્સ બાર જેવો માહોલ ઊભો થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. બહારથી બોલાવેલી ડાન્સર સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવકે અશ્લીલ હરકતો અને બીભત્સ ચેનચાળા કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે વાઈરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પરંતુ કિન્નર હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો કુબેરનગર વિસ્તારનો હોવાનું અને ત્યાંના રહેવાસી મુકેશ મકવાણાના જન્મદિવસની પાર્ટીનો હોવાનું સામે આવ્યું હતું. 18મી સપ્ટેમ્બર 2025ના રોજ જાહેરમાં બર્થડે પાર્ટીમાં બહારથી બોલાવેલી કિન્નર સાથે મોટી સંખ્યામાં યુવકો ડાન્સ કરી રહી હતી. એટલું જ નહીં, ડાન્સ દરમિયાન મુકેશ મકવાણા અને કિન્નરને જાહેરમાં બીભત્સ ચેનચાળા અને હરકતો કરતા જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયા વાઈરલ થતા પોલીસે  વીડિયોમાં દેખાતા મુકેશ મકવાણા અને મુંબઈની એક કિન્નાર સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો

પોલીસે તાત્કાલિક પગલાં ભર્યાં

જાહેરમાં રસ્તા પર આ રીતે બર્થડે પાર્ટીની ઉજવણી અને બીભત્સ ચેનચાળા કરતા યુવકનો વીડિયો વાઈરલ થતાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચંપાવતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનાર મુકેશ મકવાણાને ઝડપી પાડ્યો હતો. તેની સામે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુકેશ મકવાણાએ તેના ભાઈના પરિચયથી કિન્નર સાયબા અંસારીને જન્મદિવસની ઉજવણી માટે મુંબઈથી અમદાવાદ બોલાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan...

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s...

ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં ર…

ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ…

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ…

1 year ago
ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

3 months ago
ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

8 months ago
સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News