gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ | Increased interest of foreign trading compa…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2025
in Business
0 0
0
ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ | Increased interest of foreign trading compa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સિટાડેલ સિક્યોરિટીઝ અને આઈએમસી  ટ્રેડિંગથી લઈને મિલેનિયમ અને ઓપ્ટીવર સુધીની લગભગ અડધો ડઝન વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ ભારતના ઝડપથી વિકસતા ડેરિવેટિવ્ઝ બજારોમાં તેમની હાજરી વધારી રહી છે. આનાથી નવા રોજગારમાં તેજી આવી રહી છે અને એક્સચેન્જોને ટેકનોલોજી સુધારવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. 

ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું કહેવું છે કે એપ્રિલમાં ૭.૩ બિલિયન ડોલરના વૈશ્વિક ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વોલ્યુમમાં ભારતનો હિસ્સો લગભગ ૬૦ ટકા હતો. ભારતના નિયમનકારો કહે છે કે માર્ચ ૨૦૧૮થી કોન્ટ્રાક્ટનું ટર્નઓવર ૪૮ ગણું વધ્યું છે.

બ્રોકરેજ કંપનીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમી કંપનીઓ માટે આ તકને અવગણવી ખૂબ મોટી છે, ખાસ કરીને ગયા વર્ષે યુએસ ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટે તેની ભારત ટ્રેડિંગ વ્યૂહરચનામાંથી ૨.૩૪ બિલિયન ડોલર કમાયા પછી ટ્રેડિંગ મોરચે સ્પર્ધા વધી છે, જ્યાં સમાન તક માટે વધુ કંપનીઓ સ્પર્ધા કરી રહી છે. રોજગાર બજારમાં પણ આવું જ છે. કંપનીઓની ભરતી યોજનાઓ એવી અપેક્ષાઓ વચ્ચે બનાવવામાં આવી રહી છે કે વિશાળ સ્થાનિક ગ્રાહક અને રોકાણકાર આધાર ભારતને યુએસ પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિઓને કારણે થતી વૈશ્વિક ઉથલપાથલથી બચવામાં મદદ કરશે. 

વૈશ્વિક બ્રોકરેજ કંપનીના ભારતીય એકમના સુત્રોએ જણાવ્યું હતું કે તેમની કંપની ૨૦૨૬ના અંત સુધીમાં ટીમનું કદ ૫૦ ટકા વધારીને ૧૫૦ થી વધુ કરવાની યોજના ધરાવે છે. વિદેશી રોકાણકારો એપ્રિલ અને મે મહિનામાં ભારતીય શેરોના ખરીદદારો બન્યા હતા, તેમણે ૨.૮ બિલિયન ડોલરની ચોખ્ખી ખરીદી કરી હતી.

મિલેનિયમ હેજ ફંડ દુબઈ અને સિંગાપોર દ્વારા તેના ભારત ડેસ્કનો વિસ્તાર કરી રહ્યું છે.  નેધરલેન્ડ સ્થિત ઓપ્ટીવર ૨૦૨૫ના અંત સુધીમાં તેની ટીમનું કદ હાલના ૭૦ થી વધારીને ૧૦૦ કરવાની યોજના ધરાવે છે. એમ્સ્ટરડેમ સ્થિત ટ્રેડિંગ ફર્મ દા વિન્સી અને લંડન સ્થિત ક્યુબ રિસર્ચ એન્ડ ટેક્નોલોજીસ પણ ભારતમાં ક્વોન્ટિટેટિવ ટ્રેડિંગ પોઝિશન માટે ભરતી કરી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
Business

June 10, 2026
વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

Next Post
મે મહિનામાં દેશના આઠ મુખ્ય ઉદ્યોગોનો વિકાસ ઘટીને નવ માસના તળિયે | Growth of eight major industries i…

મે મહિનામાં દેશના આઠ મુખ્ય ઉદ્યોગોનો વિકાસ ઘટીને નવ માસના તળિયે | Growth of eight major industries i...

પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

ભારતમાં એકલી મુસાફરી ના કરે મહિલાઓ: અમેરિકાની પોતાના નાગરિકો માટે નવી એડવાઇઝરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ | Bihar MP Shambhavi…

7 months ago
સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K…

6 months ago
સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput…

નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રનું મોત | Son of retired p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News