gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર યુવતીના મોઢાના ભાગે ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત અંગેની ફરિયાદ નિશાન શમશેર ગુપ્તા (ઉં.વ. 25) દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ પોતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં MBBS ડોક્ટર તરીકે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. મૃતક યુવતી તેમની નાની બહેન ખુશ્બુ શમશેર ગુપ્તા (ઉં.વ. 22) હતી. ખુશ્બુ એલ.જી. બ્રિજ પાસે આવેલી યુનિ ENT હોસ્પિટલમાં નર્સિંગ તરીકે ફરજ બજાવી પરિવારને મદદરૂપ થતી હતી. એક સામાન્ય પરિવારની દીકરી અને ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈ-બહેન પૈકી બહેનનું અકાળે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગત તારીખ 17/12/2025 ના રોજ રાત્રે આશરે 10:15 વાગ્યાની આસપાસ ખુશ્બુ પોતાના પિતાનું એક્ટિવા (નં. GJ-27-DD-2082) લઈને ગાયત્રી ડેરી તરફથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આર્યોદય સોસાયટીની સામેના માર્ગ પર પૂરઝડપે અને બેદરકારીથી આવી રહેલા ડમ્પર (નં. GJ-27-TT-1555) ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ખુશ્બુ નીચે પટકાતા ડમ્પરનું ટાયર તેના મોઢા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. પાડોશી દ્વારા જાણ કરાતા હિંમતનગરથી દોડી આવેલા ડોક્ટર ભાઈએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પોતાની વ્હાલસોયી બહેનની લાશ જોઈ કલ્પાંત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren...

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und...

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

1 month ago
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

2 months ago
વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો | Fire in 1 scrap godown in V…

વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો | Fire in 1 scrap godown in V…

9 months ago
લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News