gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડમ્પર
ચાલક સહિત ત્રણ શખ્સ સામે ફરજમાં રૃકાવટ અને ધમકી અંગે ફરિયાદ

વઢવાણના
મેમકા-ઝાંપોદર રોડ પર ગેરકાયદે બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરનો પીછો કરતા અધિકારીની
ગાડીને નુકસાન પહોંચાડી ડમ્પર ચડાવી મારી નાંખવાની ધમકી આપી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમફિયાઓને તંત્ર કે કાયદાનો પણ ડર ન
હોય તેમ લાગી રહ્યું છે અને દિન પ્રતિદિન તંત્રની ટીમો પર હુમલો અને ફરજમાં રૃકાવટ
સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સતત બીજે દિવસે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ચેકીંગ
કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાનથી મારી નાંખવાની
ધમકી અને ખાનગી ગાડીને નુકશાન પહોંચાડવાનો બનાવ બનતા વઢવાણ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
જિલ્લા ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવતા રોયલટી ઇન્સ્પેકટર હિરેનકુમાર સંડેરા ટીમના સિકયુરિટી
ગાર્ડ સહિતનાઓ ખાનગી ગાડીમાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે સરપ્રાઈઝ ચેકિંગ અને રેઇડ કરવા
ગયા હતા. જે દરમિયાન મેમકા-ઝાંપોદર રોડ પર ગેરકાયદે બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરને ઉભુ રાખવાનો
પ્રયાસ કરતા ડમ્પર ચાલકે ડમ્પર ઉભું નહીં રાખતા ટીમે તેનો પીછો કર્યો હતો.

આ
સમયે અન્ય એક કારમાં આવેલા બે શખ્શે પણ ખાણ ખનીજ વિભાગની ગાડીને ઓવરટેક કરવા દીધી
નહોતી અને ફરજમાં રૃકાવટ ઉભી કરી હતી. તેમજ ટીમની ખાનગી ગાડીના દરવાજાને નુકસાન
પહોંચાડી ડમ્પરનો પીછો નહીં કરવાની અને ડમ્પર માથે ચડાવી જાનથી મારી નાંખવાની ધમકી
આપી હતી. જે અંગે ભોગ બનનાર રોયલ્ટી ઇન્સ્પેકટર એ વઢવાણ પોલીસ મથકે ડમ્પરના ચાલક
, અન્ય કાર ચાલક અને
કારમાં બેઠેલ એક વ્યક્તિ સહિત ફૂલ ૦૩ શખ્સો સામે જાનથી મારી નાંખવાની ધમકી અને
ફરજમાં રૃકાવટ અંગેની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.

અત્રે
ઉલ્લેખનીય છે કે થાન તાલુકાના ભડુલા ગામે ભૂમાફિયાઓ દ્વારા નાયબ મામલતદાર અને ટીમ
પર હુમલાના બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં વઢવાણ તાલુકામાં પણ ભૂમાફિયાઓ દ્વારા
ખાણ ખનીજ વિભાગની ટીમને જાનથી મારી નાંખવાની ધમકીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und...

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi...

રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન સામેના યુદ્ધમાં મોત, MEA પાસે માગી હતી સુરક્ષા | india…

રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન સામેના યુદ્ધમાં મોત, MEA પાસે માગી હતી સુરક્ષા | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

1 year ago
નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on…

નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on…

9 months ago
ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …

ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …

7 months ago
વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ | india africa for…

વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ | india africa for…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News