gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરમાં વધતી તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કામગીરી બજાવતા કામદારોના આરોગ્ય અને સુરક્ષા માટે આગોતરા અને સક્રિય પગલાં સતત લેવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે શહેરની સ્વચ્છતા જાળવતા સફાઈ કર્મચારીઓ માટે ઉનાળામાં AMCએ વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

AMCએ સોલિડ વેસ્ટ વિભાગના તમામ સફાઈ કામદારોને આ પહેલના ભાગરૂપે સફેદ ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ સફાઈ કામદારોને તેમને તડકાથી રાહત મળે. આ સફાઈ કામદારો માટે આ કામગીરી આખો ઉનાળો સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, તમામ ઝોનલ અને સબ-ઝોનલ કચેરીઓ ખાતે ઠંડા પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગરમીથી થતા આરોગ્ય સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓને વધારાની સુરક્ષા મળે તે માટે ઓ.આર.એસ. (ORS) પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. AMC દ્વારા લેવામાં આવેલા આ પગલાં કર્મચારીઓના આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ગરમીના પ્રભાવને ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo…

ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo...

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva…

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva...

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ…

11 months ago
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

5 months ago
નેશનલ સ્કૂલ મામલે આખરે તંત્ર એક્શનમાં, મારામારી મુદ્દે રિપોર્ટ માંગ્યો; સંચાલકે બાઉન્સરો ભાડે રાખ્યા…

10 months ago
દારૃના નશામાં બેફામ કાર ચલાવતી મહિલાએ સારાભાઇ કેમ્પસની દિવાલ તોડી | Drunk woman breaks Sarabhai camp…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News