gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, દહેજ માટે હેરાન કરતા હતા સાસરિયાવાળા | ahmedabad ma…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, દહેજ માટે હેરાન કરતા હતા સાસરિયાવાળા | ahmedabad ma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmebabad Vastrapur News : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતા રિદ્ધિ ભરવાડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે રિદ્ધિને દહેજ માટે સતત દબાણ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત

સાસરિયાવાળા સામે ‘થાર’ કાર માટે દહેજ માંગવાનો આક્ષેપ

પ્રાથમિક વિગતો મુજબ, રિદ્ધિ ભરવાડના પતિ દિલીપ ભરવાડ સહિત સાસરિયા પક્ષના સભ્યો દ્વારા લાંબા સમયથી દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે જમાઈ દિલીપ ભરવાડ દ્વારા ‘થાર’ (Thar) ગાડી ખરીદવા માટે પૈસાની માંગણી કરીને રિદ્ધિ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.

સાસરિયા પક્ષના સભ્યો ફરાર

આત્મહત્યાના પ્રયાસ પહેલા પણ સાસરિયા પક્ષ સાથે રિદ્ધિનો મોટો ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે કંટાળીને રિદ્ધિએ આ અંતિમ પગલું ભર્યું હતું. રિદ્ધિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સાસરિયા પક્ષના સભ્યો તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં મૃતદેહ મૂકીને સાસરિયા પક્ષના તમામ સભ્યો રફુચક્કર થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનામાં રહેતી નેપાળી મહિલાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

આ ઘટનાથી શોકગ્રસ્ત અને આક્રોશિત પરિજનોએ માગણી કરી છે કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ (FIR) નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દીકરીના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સાસરિયા પક્ષના સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા…

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા...

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્...

સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, વેપારી પર તલવાર વડે હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ |…

સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, વેપારી પર તલવાર વડે હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

5 months ago
લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા | Banaskanth…

લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા | Banaskanth…

2 months ago
અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

8 months ago
નડિયાદ પશ્ચિમમાં નીલકંઠ મહાદેવ નજીક પાઇપલાઇન તૂટતા પીવાના પાણીની મુશ્કેલી | Drinking water problem d…

નડિયાદ પશ્ચિમમાં નીલકંઠ મહાદેવ નજીક પાઇપલાઇન તૂટતા પીવાના પાણીની મુશ્કેલી | Drinking water problem d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News