gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વઢવાણ 80 ફૂટ રોડ પર પાણીની લાઈનમાં લીકેજથી પાણીનો વેઠફાટ

સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ લોકોને પીવાનું પાણી નિયમિત નથી મળી ત્યારે આવા સમયે પાણીની લાઈનમાં લીકેજ સર્જાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

વઢવાણ ૮૦ ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે ચોકમાં જ મનપા તંત્રની પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો. જો કે મનપા તંત્ર દ્વારા પાઈપલાઈનમાં ભંગાણ ધ્યાને આવતા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પાણીની પાઈપલાઈન અંડરગ્રાઉન્ડ અને વધુ ઉંડાઈએ હોવાથી રોડ વચ્ચે મસમોટો ખાડો ખોદવો પડયો હતો. ખાડામાં પણ ભંગાણને લઈને સતત પાણી ભરાઈ રહેતા મશીન મૂકી પાણી બહાર કાઢી સમારકામ કરવું પડયું હતું. પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવા માટેનું પાણી નકામું રોડ પર વહી ગયું હતું. આ સમગ્ર સમસ્યાનો વીડિયો પણ જાગૃત નાગરીક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…
GUJARAT

May 5, 2026
જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…

Next Post
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in...

ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru…

ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru...

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર, 3 રાજ્યના CMને લખ્યો પત્ર | After Hidma’s …

5 months ago
નેપાળમાં સ્થિતિ બેકાબૂ થતાં કાઠમંડુ જતી ફ્લાઇટ રદ, ભારતીયોને ઍલર્ટ રહેવા સૂચના, હેલ્પલાઇન નંબર જાહેર…

8 months ago
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

1 month ago
‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News