gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગ, 2200થી વધુની તપાસમાં 29થી 35% ને ડાયાબિટીસ-બીપી | ahmed…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગ, 2200થી વધુની તપાસમાં 29થી 35% ને ડાયાબિટીસ-બીપી | ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Diabetes BP cases in Ahmedabad : વર્લ્ડ ડાયાબિટીસ ડે(14 નવેમ્બર)ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેડિકલ ઍસોસિએશન (AMA) દ્વારા એએમસી, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન ઍસોસિએશનના સહયોગથી શહેરમાં પ્રથમવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તપાસના પરિણામો ખૂબ જ ચિંતાજનક સામે આવ્યા છે, જેમાં દર ત્રણ વ્યક્તિમાંથી લગભગ એકને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર હોવાનું જાણવા મળ્યું છે.

આ સામૂહિક આરોગ્ય તપાસ શહેરના 103 વિવિધ સ્થળોએ, જેમાં બગીચાઓ, એએમસીના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી ક્લિનિક્સનો સમાવેશ થતો હતો, ત્યાં સવારના 7થી 8 વાગ્યા દરમિયાન યોજાઈ હતી. આ સ્ક્રિનિંગ કેમ્પમાં કુલ 2221 લોકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

ચોંકાવનારી વિગતો આપતા AMAના સૂત્રોએ જણાવ્યું કે, આ 2221 લોકોમાંથી 644 વ્યક્તિઓમાં (એટલે કે 29%) સુગર લેવલ વધારે જોવા મળ્યું હતું. જ્યારે 772 લોકોમાં (35%) હાઇ બીપીની સમસ્યા નોંધાઈ હતી. આમ, તપાસમાં ભાગ લેનાર 29થી 35 ટકા લોકો ડાયાબિટીસ કે બીપીની સમસ્યાથી પીડિત હોવાનું સ્પષ્ટ થયું હતું.

આટલા મોટા પાયે થયેલી તપાસમાં દર 3 વ્યક્તિએ એકનું પરિણામ પોઝિટિવ આવવું એ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનો વિષય છે. ડાયાબિટીસ અને બીપીના આ વધતા જતા વ્યાપ સામે તબીબોએ લોકોને જાગૃત થવા અપીલ કરી છે. ડૉક્ટરોના મતે, લોકોએ તાત્કાલિક પોતાની જીવનશૈલી અને આહારમાં સકારાત્મક ફેરફાર કરવાની જરૂર છે. આ સાથે જ, ભવિષ્યમાં પણ આ પ્રકારના વધુ પબ્લિક સ્ક્રિનિંગ થવા જોઈએ અને નાગરિકોએ પણ જાગૃત બનીને તેમાં સામેલ થઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis…

નકલી NCERT પુસ્તકોથી બચવું...' CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis...

જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકા…

જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકા...

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત | Fatal Accident in Ahme…

અમદાવાદમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત | Fatal Accident in Ahme…

6 months ago
વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

5 months ago
ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…

10 months ago
એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News