gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી જૂની કલેક્ટર કચેરીના કોર્ટ કમ્પાઉન્ડમાં કાયદાના રક્ષકો જ આમને-સામને આવી ગયા હોવાની ઘટના સામે આવી હતી. અહીં માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલા વકીલ ઈજાગ્રસ્ત થયા હતા અને ઝપાઝપી દરમિયાન તેમની સોનાની ચેન પણ ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

આ ઘટનામાં ભોગ બનનાર ફરિયાદી મહેશ્વરીબેન સુતરિયા છે. જેઓ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને છેલ્લા ઘણાં સમયથી ઘી કાંટા કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. ગત 19મી ડિસેમ્બરના રોજ જ્યારે તેઓ પોતાની ફરજ પર હતા, ત્યારે અન્ય વકીલો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને શારીરિક ઈજાઓ પહોંચવા ઉપરાંત આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે, જે બદલ તેમણે હવે ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

19મી ડિસેમ્બરે બપોરે આશરે 12:30 વાગ્યે મહેશ્વરીબેન કોર્ટ કમ્પાઉન્ડમાં પોતાના ટેબલ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા સમસાદબાનુ શેખ અને તેમની સાથે જહાંગીરખાન પઠાણ વાહન લઈને ત્યાં આવ્યા હતા. તેમણે મહેશ્વરીબેનને પોતાની ખુરશી હટાવવા કહ્યું, પરંતુ પાર્કિંગ ફૂલ હોવાથી મહેશ્વરીબેને તેમને યોગ્ય રીતે વાહન પાર્ક કરવા અને અવરજવર માટે જગ્યા રાખવા સૂચન કર્યું હતું.

પોલીસે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધી 

આ સૂચનથી ઉશ્કેરાઈને જહાંગીરખાન પઠાણે મહેશ્વરીબેનને 4-5 લાફા મારી દીધા હતા, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ સમસાદબાનુએ પણ તેમને ગડદા-પાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મહેશ્વરીબેનના ગળામાં રહેલી સોનાની ચેન પણ ક્યાંક પડી ગઈ હતી. અન્ય વકીલોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. બાદમાં જ્યારે તેઓ આરોપીઓના નામ જાણવા મેટ્રો કોર્ટમાં ગયા, ત્યારે સિનિયર વકીલ રમેશ છતલાણીએ પણ તેમને ધમકાવ્યા હતા. હાલ મહેશ્વરીબેન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba...

અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go...

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

11 months ago
VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

3 months ago
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…

9 months ago
સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News