gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત | a…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત | a…
3
VIEWS
Share on FacebookShare on Twitter

BRTS Bus Accident in Ahmedabad: અમદાવાદમાં શનિવારે રાત્રે BRTS બસની અડફેટે એક યુવકનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના ખોડિયારનગર BRTS ટ્રેક પર બની હતી, જ્યારે યુવક તેના મિત્ર સાથે શાકભાજી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ 29 વર્ષીય ફુલેન્દ્ર પ્રસાદ તેના મિત્ર સાથે શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. બંને મિત્રો ખોડિયારનગર પાસે BRTS ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી BRTS બસે ફુલેન્દ્રને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ફુલેન્દ્ર પ્રસાદ મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો વતની હતો. તે તેના નાના ભાઈ સાથે અમદાવાદમાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો અને અહીં શ્રમિક તરીકે કામ કરતો હતો. યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં BRTS બસના ડ્રાઇવરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી | Beneficiaries suff…

જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી | Beneficiaries suff...

અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર …

અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર ...

હૃદયદ્રાવક ઘટના: ડાકોરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં વિધવા મહિલાનું કરૂણ મોત; બે બાળકો નિરાધાર બન્યા …

હૃદયદ્રાવક ઘટના: ડાકોરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં વિધવા મહિલાનું કરૂણ મોત; બે બાળકો નિરાધાર બન્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

11 months ago
મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr…

મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr…

1 year ago
નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

10 months ago
લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News