gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.  કાલુપુર અને અસારવાના ગીચ વિસ્તારોમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. તંત્રએ નોટિસ બાદ પણ દબાણો દૂર કરવામાં ન આવતા હવે કડક રાહે કામ લેવામાં આવ્યું, જેના ભાગરૂપે  કાલુપુર 7 કોમર્શિયલ અને અસારવામાં 5 ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે.

AMCનું બુલડોઝર ફરી વળ્યું

કાલુપુરના ખાડિયા વોર્ડમાં આવતા મીરઘાવાડ અને પાંચકુવા દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે 4200 ચોરસ ફૂટમાં ફેલાયેલી કુલ 7 કોમર્શિયલ દુકાનોનું બાંધકામ બિન પરવાનગી અને રોડ પર દબાણ કરીને કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની સૂચના છતાં આ દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા ન હતા. આજે મ્યુનિસિપલ સ્ટાફ, બ્રેકર મશીન, ગેસ કટર અને ખાનગી મજૂરોની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ આ તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દ્રશ્ય જોઈ લો

ગેરકાયદેસર શેડ જમીનદોસ્ત

તો શાહીબાગ વોર્ડના અસારવા વિસ્તારમાં આવેલ અભિષેક એસ્ટેટ વિભાગ-1માં પણ ડિમોલિશન હાથ ધરાયું હતું. અહીં ટી.પી. સ્કીમ નં.-8ના ફાઇનલ પ્લોટ નં. 130+131 પર બીજા માળે અંદાજે 5000 ચોરસ ફૂટમાં 5 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગે એએમસી દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં બાંધકામ દૂર ન કરાતા આજે તંત્રએ ખાતાકીય અમલ કરી આ તમામ ગેરકાયદેસર શેડ જમીનદોસ્ત કરી દીધા હતા. જુઓ તસવીરો

અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 2 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 3 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 4 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 5 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 6 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 7 - imageઅમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…
GUJARAT

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

March 7, 2026
ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …
GUJARAT

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

March 7, 2026
ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…
GUJARAT

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…

March 7, 2026
Next Post
ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્…

ચિકન નેક બન્યું 'અભેદ્ય કિલ્લો': બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્...

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri ...

ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi…

ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફુટ થઈ | Vadodara The level of Ajwa dam has risen to 212 34 …

વડોદરા: આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફુટ થઈ | Vadodara The level of Ajwa dam has risen to 212 34 …

6 months ago
સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…

સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…

2 weeks ago
વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

2 months ago
સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News