gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતાં 5 લોકો ઈજાગ્રસ્…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતાં 5 લોકો ઈજાગ્રસ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદમાં દિવસેને દિવસે ‘હિટ એન્ડ રન’ અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ફોર વ્હીલર ચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે.

વડુ તળાવ પાસે અકસ્માતની ઘટના 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વડુ તળાવ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રસ્તાની બાજુમાં આવેલા શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ હતી.

અચાનક કાળ બનીને આવેલી કાર છાપરામાં ઘૂસી જતાં ત્યાં હાજર શ્રમિકોમાં નાસભાગ અને ભયનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનામાં 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ ઘટનાસ્થળે બનાવની જાણ થતાં જ રામોલ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…
GUJARAT

May 30, 2026
સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim…

Next Post
અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી | Ah…

અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી | Ah...

ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી | Kesar Mango Arrive…

ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી | Kesar Mango Arrive...

Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa…

Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…

1 month ago
સુરતમાં કાપડના વેપારીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત | surat textile …

10 months ago
કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News