gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બેફામ દોડતી કારનો ‘આતંક’: બે એક્ટિવાને મારી ટક્કર, બે લોકો ગાડી નીચે દબાયા, કારચાલક પોલીસ…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બેફામ દોડતી કારનો ‘આતંક’: બે એક્ટિવાને મારી ટક્કર, બે લોકો ગાડી નીચે દબાયા, કારચાલક પોલીસ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Kubernagar Ahmedabad : અમદાવાદમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના કુબેરનગરમાં પૂર ઝડપે આવતી કારે બે એક્ટિવાને ભયંકર ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બે લોકો કાર નીચે દબાયા હતા, આમ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પોલીસ કારચાલક અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

બે એક્ટિવાને મારી ટક્કર

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આજે રવિવારે (14 સપ્ટેમ્બર) સાંજે કુબેરનગરના બંગલા વિસ્તાર પાસે કારચાલકે બે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતના બનાવની ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અકસ્માત બાદ કારના બોનેટ નીચે એક વ્યક્તિ ફસાયેલી હાલતમાં છે. 

સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બંગલા વિસ્તારથી સૈજપુર-બોઘા તરફ જતા રસ્તા પર બની હતી. વિશાલ અશોકભાઈ મોટવાણી નામનો યુવક એક્ટિવા પર જઈ રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. આ પછી અન્ય વાહન ચાલકોને કારે ટક્કર મારી હતી. ઘટનામાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

સ્થાનિક લોકોએ કારચાલકને પકડી રાખ્યો

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટક્કર બાદ વિસ્તારના રહેવાસીઓ ઝડપથી એકઠા થઈ ગયા હતા અને કારચાલકને પકડી પાડ્યો હતો. પછી કારચાલકને પોલીસને હવાલે કર્યો હતો. કારચાલકની ઓળખ ભરત શાહ તરીકે થઈ છે, જે શાહીબાગનો રહેવાસી છે અને નવરંગપુરામાં એક ટ્રસ્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચો: મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયા, પોલીસે કરી અટકાયત

કારની તપાસ દરમિયાન પોલીસે બે સ્પ્રે કેન અને પીળા પ્રવાહીવાળી બોટલ મળી આવી હતી, જેને ચેકિંગ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવી છે. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ભરત શાહ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp…

લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp...

બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se…

બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se...

ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a…

ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with…

આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with…

1 year ago
ઓડિશામાં બીચ પર પ્રેમી સામે યુવતી પર સામુહિક દુષ્કર્મ, ચાર સગીર સહિત 10ની ધરપકડ

ઓડિશામાં બીચ પર પ્રેમી સામે યુવતી પર સામુહિક દુષ્કર્મ, ચાર સગીર સહિત 10ની ધરપકડ

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

1 year ago
વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News