gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: શહેરના એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટુ-વ્હીલર ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના બાંસવાડાની એક રીઢા ચોર ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી કુલ 23 ચોરાઉ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે. જેનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

કેવી રીતે ચોરી કરતી હતી આ ટોળકી?

DCP હર્ષદ પટેલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી ગોપાલ અને તેના સાગરીતો મુકેશ તથા ભરત ખૂબ જ ચાલાકીથી ચોરીને અંજામ આપતા હતા. તેઓ ખાસ કરીને એવા પાર્કિંગ સ્થળો પસંદ કરતા જ્યાં લોકો આખો દિવસ વાહન મૂકીને નોકરીએ જતા હોય. ગોપાલ પોતાની પાસે ડુપ્લીકેટ અને ઘસાયેલી ચાવીઓનો જથ્થો રાખતો. તે જૂના બાઈકને ટાર્ગેટ કરતો કારણ કે તેના લોક ઢીલા થઈ ગયા હોય છે, જે ઘસાયેલી ચાવીથી સરળતાથી ખુલી જતા હતા. ચોરી કર્યા બાદ આ બાઈકોને ભાડજ સર્કલ પાસે ઝાડી-ઝાંખરામાં છુપાવી દેતા હતા. જેથી કોઈની નજર ન પડે.

આ પણ વાંચો: આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન

સીસીટીવી અને બાતમીએ અપાવી સફળતા

સોલા ભાગવત બ્રિજ નીચેથી સતત થતી ચોરીઓને રોકવા પોલીસે સીસીટીવી કેમેરાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાં રાજસ્થાનના ગોપાલની કડી મળી હતી. રિંગરોડ પર અદાણી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને પોલીસે ગોપાલને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. તેને ઝડપી લઇને પુછપરછ કરતા 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. 

અનેક પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા

પોલીસે જપ્ત કરેલા 23 બાઈકમાંથી સોલા હાઈકોર્ટ: 9 ગુના ઉપરાંત રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ, સાબરમતી રિવરફ્રન્ટ અને કઠલાલ પોલીસ સ્ટેશનના ગુના પણ ઉકેલાયા હતા. મુખ્ય આરોપી ગોપાલ અગાઉ પણ 11 થી વધુ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તે કોઈ નશા માટે નહીં પરંતુ મહેનત વગર સરળતાથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવતો હતો. હાલ સોલા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
Next Post
આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to t…

આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to t...

ગાંધીનગર: નાયબ મામલતદાર અને વચેટિયાને ACBએ દબોચ્યા, પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખોની લાંચ | Dep…

ગાંધીનગર: નાયબ મામલતદાર અને વચેટિયાને ACBએ દબોચ્યા, પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખોની લાંચ | Dep...

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો …

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

4 months ago
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

1 year ago
ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા ૩૫ વાહનો સહિત ૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal sand mining and 35 v…

ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા ૩૫ વાહનો સહિત ૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal sand mining and 35 v…

1 year ago
ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News