gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી | AGM of metro …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી | AGM of metro …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના AGM બની બેઠેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે મિત્રએ RTI કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મિત્રની ડિગ્રીમાં ચેડા કરીને મેટ્રોમાં મેળવી નોકરી

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પંકજ પ્રસુનસિંગ નામના વ્યક્તિએ  તેના મિત્ર કપિલ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કપિલ શર્માએ પંકજની  ડિગ્રી સાથે ચેડી કરીને અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM તરીકે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પંકજે RTI કરીને માહિતી મેળવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 

પોલીસ ફરિયાદ અનુસાર, તજાકિસ્તાનમાં આરોપી કપિલ અને ફરિયાદી પંકજ સાથે નોકરી કરતા હતા. એ સમયે આરોપીએ ભાગીદારીમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરવા પંકજની ડિગ્રી સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. જો કે, આ પછી આરોપીએ મિત્રના ડોક્યુમેન્ટમાં ચેડા કરીને અમદાવાદ મેટ્રોમાં નોકરી મેળવી લીધી હતી.

આ પણ વાંચો: વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને આરોપી કપિલની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીએ મધ્યપ્રદેશના પલાસીયા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના ગુનાને અંજામ આપ્યા હતા અને હાલ જામીન પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…
GUJARAT

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

March 26, 2026
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
GUJARAT

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

March 26, 2026
શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…
GUJARAT

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

March 26, 2026
Next Post
VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene…

VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene...

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De...

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 4ના મોત | A storm hit D…

દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 4ના મોત | A storm hit D…

11 months ago
સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

1 week ago

ગોવા VS ગોકર્ણ: વેકેશનમાં ફરવા માટે કઈ જગ્યા બેસ્ટ? જાણો બજેટ અને ફરવાના સ્થળોનું લિસ્ટ | Goa or Gokarna Which is the best place to go on vacation

3 months ago
ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News