gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શોભાયાત્રાના માર્ગો પર ચિત્તાકર્ષક શણગાર કરાયા

– ગોહિલવાડમાં ઠેર-ઠેર રામલલ્લાની રંગદર્શી શોભાયાત્રા નિકળશે, રામજી મંદિરો રોશનીથી ઝળહળશે

ભાવનગર : જગત જનની મા નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે આવતીકાલ તા.૨૬ એપ્રિલ ને ગુરૂવારે ગોહિલવાડમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચન્દ્રજીના પ્રાગટય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે રામજી મંદિરોમાં બપોરે ઘંટનાદ અને શંખનાદ સાથે જન્મોત્સવના હરખભેર વધામણા કરાશે આ સાથે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ઠેર-ઠેર વાજતે-ગાજતે શોભાયાત્રા નિકળશે. 

ગત ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. જેનું આવતીકાલ તા.૨૬-૩ ને ગુરૂવારે રામનવમીએ સમાપન થશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઈભકતો દ્વારા ઉપવાસ અને વ્રત કરાયા હતા.શહેરના તપસીબાવાની વાડી (રામમહલ), દેવજી ભગતની ધર્મશાળા,ઓમ શ્રી રામમંત્ર મંદિર સહિતના રામજીમંદિરોમાં આવતીકાલે બપોરે ૧૨ ના અરસામાં ઘંટારવ અને શંખનાદ સાથે શ્રીરામચંદ્રજીના જન્મોત્સવના વધામણા કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગુરૂવારે સાંજે ૪ કલાકે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળશે. જેમાં ગોહિલવાડના સાધુ, સંતો અને વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રામાં અખાડા, મીની ટ્રેન, જીપ તેમજ આકર્ષક ફલોટ જોવા મળશે. આ પ્રસંગે પરિમલ તપસ્વી મહારાજની જગ્યા (રામમહલ)ખાતેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાશે. જે વાજતે ગાજતે સંત કંવરરામ ચોક, જૈન દેરાસર, પાનવાડી, ચાવડી ગેટ, જશોનાથ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જલારામબાપા મંદિર,ખારગેટ, બાર્ટન લાયબ્રેરી, રાજયગુરૂ ચોક, પીપળીયા હનુમાનજી મંદિર નવાપરા થઈ ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી બાદ પુર્ણ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed...

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea...

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

10 months ago
નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in …

નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in …

8 months ago
જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus…

જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus…

7 months ago
મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News