gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Disa-Patan : ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મામાં બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને તેમની બાળકી બહુચરાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રેલરે અડફેટે લીધા હતા. જેમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને ગંભીર પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં એક્ટિવા ચાલક મહિલાએ કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. 

બાઈક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત

મળતી માહિતી મુજબ, ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે સ્ટેરિંગપર પર કાબૂ ગુમાવતા સામે આવી રહેલા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. ઘટનામાં પાટણના ચારિયાના રહેવાસી અર્જુન મોદી અને ચંદાબહેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક દંપતીની બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. 

મૃતક દંપતી બહુચરાજી ગયો હતો અને ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતી ખંડિત: પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ કરુણ મૃત્યુ

ડીસામાં બ્રિજ પરથી નીચે પટકાતા એક મહિલાનું મોત

બીજી એક ઘટનામાં, બનાસકાંઠાના ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર મહિલાએ એક્ટિવા પર કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર સવાર અન્ય એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતક મહિલા ભીલડીના જ્યોત્સનાબહેન બળવંતભાઈ રાવળ હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
GUJARAT

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

June 6, 2026
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…
GUJARAT

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

June 6, 2026
ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…
GUJARAT

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

June 6, 2026
Next Post
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી

'હવે કોઈ ભૂલ નહીં કરું...', ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી

‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

'હવે કોઈ ભૂલ નહીં કરું...', ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

7 months ago
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग

सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग

1 year ago
નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

1 year ago
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News