gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nikol police inspector suspended : અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક વિભાગમાં ફરજ દરમિયાન પણ તેમની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે અને PI રબારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

Next Post
સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ | surat physiothera…

સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ | surat physiothera...

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja...

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

2 days ago
દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19 થી પ્રારંભ

8 months ago
શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

9 months ago
બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News