gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad air quality index: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર કવોલીટી ઈન્ડેકસ 200 નોંધાઈ રહયો છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 548 કરોડનું આંધણ કરાયુ છે. આમ છતાં શહેરમા હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરને ચોખ્ખુ રાખવાથી લઈ અન્ય નિયમો લોકોના માથે થોપનારા એવા શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે વિપક્ષ નેતા એકપણ હોદ્દેદાર પ્રદૂષણ ઘટાડવા ઈલેક્ટ્રીક કાર ઉપયોગમાં લેતા જ નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ મળીને કુલ 146 કાર ઈલેક્ટ્રીક નહીં હોવાથી શહેરના પ્રદૂષણમાં વધારો થતો હોવાનો આક્ષેપ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે કર્યો હતો.

પ્રદૂષણ મુદ્દે AMC બોર્ડમાં હંગામો

અમદાવાદની સતત ઝેરી બની રહેલી હવાને લઈ શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને કાઉન્ટર કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી લઈ કેટલાક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓને બેસાડી દેવાની મેયર પ્રતિભા જૈનને ફરજ પડી હતી. દર વર્ષે શહેરમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા સહિતની કામગીરી કરવા પાછળ રૂપિયા બે હજાર કરોડનો ખર્ચ કરાય છે. આમ છતાં એર કવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ માટે મળતી ગ્રાન્ટ પૈકી 50% રકમ રોડની કામગીરી માટે ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશનના પોતાના વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનો નથી, કોર્પોરેશનના જ મોટાભાગના બિલ્ડિંગોમાં સોલાર પેનલ નથી. આમ છતાં શહેરીજનોને ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તથા સોલાર પેનલ લગાવવા સલાહ અપાય છે તેવો બેઠકમાં આક્ષેપ કરાતા ભાજપના કોર્પોરેટરો અકળાઈ ગયા હતા. 

ગ્રાન્ટની ફાળવણી પર વિવાદ

અમદાવાદમાં હવાની ગુણવાા સુધારી શકાતી નથી. છતાં શહેર આસપાસ આવેલા ગાંધીનગર, બાવળા સહિતની પાલિકાને હવાની ગુણવાા સુધારવા ગ્રાન્ટની ફાળવણી કરાય છે. તેવા આક્ષેપના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, રાજય સરકાર તરફથી કોર્પોરેશનને આપવામાં આવતી ગ્રાન્ટ પૈકી રકમની ફાળવણી કરવામાં આવી છે.

એએમટીએસ અને બીઆરટીએસ મળી માત્ર 242 બસ ઈલેક્ટ્રીક

કોર્પોરેશને ઈલેક્ટ્રીક વાહનના વપરાશમાં વધારો થાય એ માટે પોલીસી તો બનાવી છે. પરંતુ એ.એમ.ટી.એસ.ની 1020 પૈકી માત્ર પાંચ ઈલેક્ટ્રીક તથા બી.આર.ટી.એસ.ની માત્ર 235 બસ જ ઈલેક્ટ્રીક છે. ડોર ટુ ડોર કચરો એકઠો કરતા 1900 વાહનમાં એકપણ વાહન ઈલેક્ટ્રીક નથી.

પ્રદૂષણ ઘટાડવા મળેલી ગ્રાન્ટનો કયાં ઉપયોગ કરાયો?

– વર્ષ-2024-25માં રોડ રીસરફેસ કરવા ફુટપાથ બનાવવા રૂ. 96 કરોડનો ખર્ચ

– ગ્રીન કવર વધારવા, રસ્તા ઉપરનો કચરો દુર કરવા રૂ. 30 કરોડનો ખર્ચ

– નવા ગાર્ડન ડેવલપ કરવા રૂ. 50 કરોડનો ખર્ચ

આ પણ વાંચો: અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં

– ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવા રૂ. 10 કરોડનો ખર્ચ

– જંકશન ડેવલપ કરી ફ્રી લેફટ સાઈડ કરવા 6 કરોડનો ખર્ચ

–  વર્ષ-2025-26માં રોડ-ફુટપાથ બનાવવા રૂપિયા ૫૦ કરોડનો ખર્ચ

– એએમટીએસ બસ માટે ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવા 12 કરોડનો ખર્ચ

– ગાંધીનગર, બાવળા, સાણંદ , કલોલ પાલિકાને હવાની ગુણવત્તા સુધારવા માટે રૂ. 18 કરોડની ફાળવણી.

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

EPFOમાં મોટા ફેરફારની તૈયારી... સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes...

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la…

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la...

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

1 year ago
વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…

વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…

2 years ago
વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા | Folk fair palki yatra in Amasa at Koteshw…

1 year ago
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News