gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mobile Addiction: અમદાવાદ મેટ્રોમાં મોબાઈલ મગ્ન મુસાફરો અનેકવાર નિયમિત પોતાનું સ્ટેશન ભૂલી જાય છે. અમદાવાદની એક જાણીતી પ્રાઈવેટ કોલેજના સર્વેમાં 55 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ‘અમે મહિનામાં એકવાર મોબાઈલમાં ખૂબ વ્યસ્ત હોવાના કારણે અમારું સ્ટેશન ભૂલી જઈએ છીએ અને અમારે ફરી મેટ્રો પકડીને પાછા આવવું પડે છે.’ 

68 ટકા મેટ્રો પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, તેઓ મોબાઈલ વિના પ્રવાસ જ કરી શક્તા નથી. 42 ટકા લોકોએ જણાવ્યું હતું કે જો તેમના મોબાઈલની બેટરી 30 ટકાથી ઓછી થઈ જાય છે તો તેઓ ચિંતામાં સરી જાય છે અને એન્કઝાઈટી અનુભવે છે. 

આ પણ વાંચો: અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ

મોબાઈલ આધારિત અનેક સર્વે

અમદાવાદના અને તેની બહારના અનેક ઈન્સ્ટિટ્યૂટ્‌સમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના મેડિકલ અને સામાજિક પ્રકારના મોબાઈલ આધારિત અનેક સર્વે થઈ રહ્યા છે. મેટ્રોમાં ટિકિટ લીધા પછી પ્લેટફોર્મ પર પણ મોબાઈલમાં ગરકાવ થઈ જનારા યુથને એકાગ્રતામાં કોઈ ગફલત ના થઈ જાય અથવા તો અથડાઈ પડે નહીં તે માટે ‘લૂક અપ’ના બોર્ડ મૂકવામાં આવ્યા છે. એક તરફ મોબાઈલનો ઉપયોગ થાય અને મોબાઈલ ફ્રેન્ડલી વાતાવરણ થકી સંપર્ક વિના જ ટિકિટિંગની પ્રક્રિયા થાય તે માટે મેટ્રો કોર્પોરેશન કટિબદ્ધ છે. પરંતુ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અંદર ડબ્બામાં પણ સ્ટોશનો ભૂલી જવા, અંદર એકબીજા સાથે ભટકાઈ પડવું અથવા દરવાજો ખુલ્યા પહેલાં જ દરવાજા સાથે અથડાવવા જેવી ઘટનાઓ બનતી રહે છે. 56 ટકા મુસાફરોએ ઉપકરણ વાપરતી વખતે પડવાની ઘટનાઓનો અનુભવ કર્યો હતો, તો વળી  મોબાઈલના સતત ઉપયોગને કારણે પ્લેટફોર્મ કે મેટ્રોની અંદર આસપાસની પરિસ્થિતિથી અજાણ હોય એવા અનેક યુવાનોના અનુભવ કામ કરતાં કર્મચારીઓ પ્રવાસીઓને થતાં રહે છે. 

સર્વેના આધારે 16.49 ટકા લોકો ચાલુ વાહનમાં પણ કોઈને કોઈ રીતે પોતાનું કામ ચલાવવાના બહાને કે પોતાના આંતરીક માનસિક સ્ત્રાવને અનુસરીને મોબાઈલનો ઉપયોગ કરે છે. કુલ મોબાઈલ ધારકોમાંથી 46 ટકા વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ કરે છે, જેમાં તેમનો સ્ક્રીન ટાઈમ 4.35 કલાક પ્રતિદિન છે. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે 67 ટકા કિશોરોમાં સ્માર્ટફોન વ્યસનના લક્ષણો જોવા મળે છે, જેમાં 57 ટકા છોકરીઓ અને 43 ટકા છોકરાઓનો સમાવેશ થાય છે. સૌ જાણીએ છીએ એમ મેટ્રોમાં દરેક સ્ટેશનના આવવા સાથે તેની જાહેરાત થાય છે છતાં પણ મોબાઈલમાં નિયમિત આવતાં જતાં લોકો આ અવાજથી પણ અનુકૂળ થઈ ગયા હોવાથી સમયસર ઉતરવાનું ભૂલી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…
GUJARAT

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

June 23, 2026
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…
GUJARAT

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

June 23, 2026
Next Post
ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો

ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો

અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ | Ahmedabad Spends ₹2 Crore Dail…

અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ | Ahmedabad Spends ₹2 Crore Dail...

કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન | Co…

કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

3 months ago
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

5 months ago
વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ | Car drive…

વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ | Car drive…

5 months ago
જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News