gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Liquor Seizure Rath Yatra: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. બીજા રાજ્યોમાંથી કોઈ પણ રોકટોક વગર વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસ નાકાબંધીના દાવા કરે છે, તો પછી અન્ય રાજ્યોમાંથી અમદાવાદ સુધી દારૂનો જથ્થો કેવી રીતે પહોંચી રહ્યો છે? રથયાત્રા પહેલાં પોલીસે દારૂના દૂષણને ડામવા કમર કસી હતી.

ગઈકાલે મોડી રાત્રે મહેસાણાથી દારૂનો જથ્થો ભરીને આવતી કારોનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, લાખો રૂપિયાની લક્ઝરી કાર આ દારૂ ભરેલી ગાડીઓનું પાયલોટિંગ કરી રહી હતી. પોલીસે એક કારને ઘાટલોડિયા અને બીજી કારને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરિયા પાસેથી ઝડપી પાડી હતી. આમ, અમદાવાદના કાગડાપીઠ, મેઘાણીનગર, માધુપુરા અને એરપોર્ટ વિસ્તારમાંથી રૂપિયા 30 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ પકડીને 16 બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PCBએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને રિંગ રોડ પર મહેસાણાથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલી કારોનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેમાં એક કારને ઘાટલોડિયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવી હતી, જ્યારે બીજી કારનો પીછો કરીને તેને કાંકરિયા પાસેથી ઝડપી લેવાઈ હતી. કાગડાપીઠ પોલીસે રૂપિયા 10.57 લાખના વિદેશી દારૂ સાથે 13 બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મેઘાણીનગર પોલીસે નીરજ ભાવસાર તથા નરેન્દ્રસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તેમની પાસેથી રૂપિયા 6.36 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો હતો.

તેમજ માધુપુરા પોલીસે ગુજરાત જીનિંગ મિલ કમ્પાઉન્ડમાંથી વિનીત હરવાણી સામે ગુનો નોંધી તેની પાસેથી રૂપિયા 6 લાખનો દારૂનો જથ્થો પકડ્યો હતો. આ ઉપરાંત, એરપોર્ટ વિસ્તારમાંથી પણ રૂપિયા 7.29 લાખનો દારૂનો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …
GUJARAT

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

June 20, 2026
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

Next Post
અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર ...

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-'ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ' | india slams...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે | schools will submit fee affid…

10 months ago
મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ | elon musk becomes…

6 months ago
અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે ‘વાસ્તુ’ હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય…

7 months ago
વડોદરામાં અજબડી મિલ પાસે મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલા ઝડપાઇ | 7 women caught gambling on the r…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News