gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના સરસપુર વિસ્તારમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટમાં 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સમગ્ર મામલે હાઈકોર્ટની ડબલ જજની બેન્સે સુનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે અરજી ફગાવીને મસ્જિદનો અમુક ભાગ તોડવાને લઈને મંજૂરી આપી છે.

400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી

મળતી માહિતી મુજબ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા સરસપુરમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં મસ્જિદની રચનાનો એક ભાગ સામેલ હતો. સમગ્ર મામલે મંછા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તેની 400 વર્ષ જૂની હવેલીનો એક ભાગ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે, વકફ કાયદાની જોગવાઈઓ અવગણીને મસ્જિદની રચનાનો એક ભાગ તોડવાથી તેના હકોનો ભંગ થશે. જેને લઈને હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ(GPMC) એક્ટના નિયમ મુજબ અહીં મ્યુનિસિપલ કમિશનર પાસે ઉપલબ્ધ વિશેષ સત્તા લાગુ પડશે. જેથી આ કેસમાં વકફ કાયદો લાગુ પડે નહીં.

આ પણ વાંચો: ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદના કાલુપુર, સરસપુર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તેવામાં રેલવે, મેટ્રો રેલ અને બુલેટ ટ્રેનની કામગીરી થતી હોય છે. તેવામાં તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે સરસપુર મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
GUJARAT

March 30, 2026
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો: એક મહિલા અને તેની પુત્રી પર હુમલો: 4 સામે ગુનો નોંધાયો…

Next Post

ઊંઘતા પહેલા આ વસ્તુનું વધારો સેવન, પેટની ચરબી તો ફટાફટ ઓગળવા માંડશે

‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

'વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે', કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam...

ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S…

ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

3 months ago
હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c…

6 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

12 months ago
અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News