gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાલી ડોલ, વાસણો, નોઝલ, કેરબા સાથે હલ્લાબોલ કરી વિરોધ કર્યો

– સંતસવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરના અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને પુરતું પીવાનું પાણી ન મળતા હાલાકી ઃ કમિશનરે ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા કચેરીમાં  સંતસવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરની મહિલાઓએ ીવાનું પાણી પુરતું તેમજ નિયમીત આપવામાં ન આવતું હોવાથી હલ્લાબોલ કર્યો હતો અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. વિસ્તાર અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને પુરતું પીવાનું પાણી ન મળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મહિલાઓનો વિરોધ જોઇ મનપા કમિશનરે ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી છે. 

વઢવાણના મુળચંદ રોડ પર આવેલા સંત સવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરમાં રહેતા પરિવારોને છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું નથી. આ વિસ્તારમાં જીયુડીસી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઈપલાઈન પાછળ અંદાજે ૩૨ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય મનપા તંત્રની બેદરકારી અને અણઆવડતા કારણે અનિયમીત તેમજ ઓછા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને હાલાકી પડી રહી છે અને ન છુટકે બહારથી વેચાતું પાણી મંગાવવામાં આવી રહ્યું છે.

આ અંગે અગાઉ સ્થાનીક રહિશો અને મહિલાઓ દ્વારા રેલીઓ, ધરણા, આવેદન પત્ર સહિતના કાર્યક્રમો સંયુક્ત પાલિકાના શાસનમાં કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા હાલ ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે મોટીસંખ્યામાં સ્થાનીક મહિલાઓ અને રહિશો મનપા કચેરી ખાતે ઉમટી પડયા હતા અને ખાલી ડોલ, વાસણો, પાણી ભરવાની નોઝલ, કેરબા સાથે હલ્લાબોલ કર્યો હતો તેમજ સ્થાનીક રહિશ દ્વારા મનપા કચેરીના પટાંગણમાં અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરતા થોડા સમય માટે પોલીસ સાથે રકઝક પણ થઈ હતી. ત્યારબાદ મનપાના કમીશ્નરની ચેમ્બરમાં પાણીના મુદ્દે રજુઆત કરવામાં આવી હતી અને પાણીની વર્ષો જુની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી. 

મનપાના કમીશ્નર દ્વારા એન્જીનીયર તેમજ ડેપ્યુટી કમીશ્નરને સ્થળ પર મુલાકાત લઈ પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની મૌખીક સુચનાઓ આપી હતી તેમજ સ્થાનીક મહિલાઓને પણ આગામી ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ તકે સ્થાનીક આગેવાનો દ્વારા પાણીની મુખ્ય પાઈપલાઈનમાંથી અમુક અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીચોરી થતી હોવાની તેમજ પાણીની ટાંકીએથી પણ ટેન્કરોનો ગેરવહિવટ ચાલતો હોવાથી પુરા પ્રમાણમાં રહિશોને પાણી ન મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in …

રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in ...

રાજકોટમાં કેમિકલની જે કે કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Cott…

રાજકોટમાં કેમિકલની જે કે કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Cott...

વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing …

વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…

બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…

1 year ago
હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

1 month ago
વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

1 year ago
અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News