gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના અસલાલીમાં એક તરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા પ્રેમીએ હદ વટાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા, આરોપીએ યુવતીને બદનામ કરી લગ્ન માટે દબાણ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર તેના વાંધાજનક તસવીરો અને વીડિયો વાઈરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય પીડિત યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે, યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી યુવતીએ દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી યોગેશ તેને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. જ્યારે યુવતીએ લગ્નની ના પાડી, ત્યારે આરોપીએ તેની આબરૂ ખરાબ કરવાની ધમકી આપી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને તેના પર યુવતીના વાંધાજનક તસવીરો તેમજ વીડિયો અપલોડ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

યુવતી અને આરોપી યોગેશની પ્રથમ મુલાકાત પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી યુવતીને છૂપી રીતે મોબાઈલ ફોન મોકલાવી વાતચીત કરતો હતો. જો કે, પરિવારને જાણ થતા તેઓએ ફોન લઈ લીધો હતો, તેમ છતાં આરોપી ગમે તે રીતે સંપર્ક ચાલુ રાખતો હતો. આ પછી વાતચીત દરમિયાન આરોપીએ યુવતીના વાંધાજનક વીડિયો કોલ રેકોર્ડ કરી લીધા હતા. 

આ પછી આરોપી ધમકી આપી એવું કહેતો હતો કે, ‘તારા માતા-પિતા લગ્ન માટે તૈયાર નથી, તેથી હું તારી આબરૂ ખરાબ કરી નાખીશ તો તેઓ મજબૂરીમાં આપણા લગ્ન કરાવી દેશે.’ આમ ગત 23મી ડિસેમ્બરના રોજ જ્યારે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા ત્યારે પરિવારને આ પાશવી કૃત્યની જાણ થઈ હતી. આરોપીના આ કૃત્યથી ડરી ગયેલા પરિવારે તાત્કાલિક સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પીડિત યુવતીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ યોગેશ વાઘેલા સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પુરાવા તરીકે વીડિયો ક્લિપની પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

October 13, 2026
रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।
GUJARAT

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

October 13, 2026
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
Next Post
જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S...

પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો | …

પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો | ...

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

8 months ago
જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

6 months ago
યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

10 months ago
ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda …

ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News