gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Garlic and Onion Divorce Case: ગુજરાત હાઇકોર્ટમાં છૂટાછેડાનો એક અટપટ્ટો કિસ્સો સામે આવ્યો છે. લસણ અને ડુંગળીના કારણે પતિ પત્ની વચ્ચે એવો ડખો પડ્યો કે 11 વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો. પતિએ ફેમિલી કોર્ટમાં ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખવામાં આવતા પત્ની હાઈકોર્ટના શરણે ગઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટ ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી પત્નીની પડકારતી અરજીને ફગાવી દીધી છે.

કેવી રીતે લસણ અને ડુંગળીની વાત છૂટાછેડા સુધી પહોંચી?

મળતી માહિતી અનુસાર દંપતીનાં લગ્ન 2002માં થયા હતા. મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હતી. ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી. પરંતુ પતિના પરિવાર પર ડુંગળી લસણ ખાવાનો કોઈ પ્રતિબંધ ન હતો. તેમ છતાં પણ ઘરમાં રસોઈને લઈને ઝઘડા શરૂ થઈ ગયા હતા. સંબંધો પર એવી કાતર ફરી કે પતિ અને સાસુ આહાર બદલવાને અંગે પત્ની પર દબાણ કરવા લાગ્યા હતા. પત્ની નિયમિત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો મુજબ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી હતી. જેથી તેને આહાર બદલવાની પતિની માંગને ઠુકરાવી દીધી હતી. જેથી ઘરમાં અલગ-અલગ રસોઈ બનવા લાગી હતી.

ફેમિલી કોર્ટ છૂટાછેડા મંજૂર કર્યા

આખરે આ કકળાટના કારણે ઘરકંકાસ વધી જતાં પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. જેથી 2013માં પતિએ ફેમિલી કોર્ટમાં ક્રૂરતા આચરવાનો ઉલ્લેખ કરી છૂટાછેડા માટે અરજી કરી હતી. મે, 2024ના દિવસે ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા પણ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર

હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી, ભરણપોષણની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા થશે

જે બાદ બન્ને પક્ષોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પત્નીએ છૂટાછેડા અને ભરણપોષણની રકમ સામે અપીલ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટમાં પત્નીએ કહ્યું કે હવે તેને છૂટાછેડા સામે કોઈ જ પ્રકારનો વાંધો નથી. પતિએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે બાકી ભરણપોષણની રકમ તે કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તામાં જમા કરાવી દેશે, જે રકમ તેની પત્નીને આપવામાં આવશે. આમ લસણ અને ડુંગળીના કારણે થયેલા પારિવારિક ક્લેશમાં 11 વર્ષના લગ્નજીવનનો અંત આવતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
GUJARAT

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

April 3, 2026
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…
GUJARAT

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

April 3, 2026
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…
GUJARAT

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

April 3, 2026
Next Post
હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News …

હવે જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય | Gandhinagar News ...

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |…

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |...

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ, ઇન્સ્પેક્શન કામગીરી શ…

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ, ઇન્સ્પેક્શન કામગીરી શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ | Delhi Blast…

દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ | Delhi Blast…

5 months ago
વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

5 months ago
મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

9 months ago
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News