gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કમકમાટીભર્યું મોત | Kankaria Roa…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કમકમાટીભર્યું મોત | Kankaria Roa…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Hit And Run in Ahmedabad: અમદાવાદના ખોખરા-કાંકરીયા રોડ પર શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ન્યૂ ગ્રીન માર્કેટ પાસે એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધા હતા. વાહનની ટક્કર વાગ્યા બાદ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ રમણભાઈ દયાભાઈ પરમાર (ઉંમર 70) તરીકે થઈ છે, જેઓ ખોખરામાં કે.કે. શાસ્ત્રી કોલેજની સામે આવેલી હિંમતલાલ બાપાલાલ પરમારની ચાલીના રહેવાસી હતા. રમણભાઈ ન્યૂ ગ્રીન માર્કેટમાં નાઈટ શિફ્ટ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ ઘટના 14 નવેમ્બરના રોજ વહેલી સવારે 3.12 વાગ્યા પહેલા બની હતી, જ્યારે રમણભાઈ ચા પીવા માટે બહાર નીકળ્યા હતા.ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન વાહનનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે ખોખરા પોલીસે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માત સર્જનાર વાહનની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વાહન ચાલકને શોધવા અને ઘટનાનો ચોક્કસ ક્રમ જાણવા માટે પ્રયાસો ચાલુ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb...

કાલાવડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા : મીતાણાની ચોર…

કાલાવડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા : મીતાણાની ચોર...

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga…

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

4 months ago
રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

5 months ago
આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

5 months ago
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News