gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનુ તારણ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ,દરિયાપુરમાં ૬૫૧ વૃક્ષ મળ…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનુ તારણ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ,દરિયાપુરમાં ૬૫૧ વૃક્ષ મળ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,27
ઓકટોબર,2025

અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી
છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ
નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ વૃક્ષ મળી આવ્યા છે. દરિયાપુર વોર્ડમાં સૌથી
ઓછા ૬૫૧ વૃક્ષ મળી આવ્યા છે. વૃક્ષ ગણતરીની કામગીરી પુરી થયા પછી કયા વોર્ડમાં
કેટલા વૃક્ષ કેટલા વર્ષ જુના છે
,તેની
ઉપયોગીતા શુ છે તે અંગેની વિગત જાહેર કરવામા આવશે. આ વર્ષની વૃક્ષ ગણતરીમાં ૪૭
વોર્ડમાં કુલ ૯.૯૧ લાખ વૃક્ષની ગણતરી પુરી કરાઈ છે. વર્ષ-૨૦૧૨મા શહેરમાં કુલ ૬.૧૮
લાખ વૃક્ષ હતા. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૬ ટકા હતો.

વર્ષ-૨૦૨૫-૨૬માં અમદાવાદમાં ૪૦ લાખ જેટલા રોપાં અને વૃક્ષો
વાવવા પાછળ ૬૯ કરોડ રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વિવિધ વિસ્તારમાં વાવવામા આવતા રોપા  પૈકી
૬૦ ટકા રોપા યોગ્ય માવજત કે પાણી નહીં મળવાના કારણે સુકાઈ જતા હોવાનો તંત્ર દ્વારા
જ સ્વીકાર કરવામા આવ્યો છે. આ વર્ષના આરંભે ફલાવરશોના આરંભની સાથે રાજયના
મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરી શરુ કરાવવામા આવી હતી. એજન્સી
પાસે પુરતા સ્ટાફનો અભાવ તેમજ ચોમાસાની મોસમને લઈ કામગીરી મંથર ગતિથી ચાલતી હોવાથી
એજન્સીને તેની કામગીરીમા વધુ ઝડપ લાવવા વધુ સ્ટાફ મુકવા તાકીદ કરાઈ હતી. દરેક
વૃક્ષને તેના નામ સાથેની વિગત તથા જી.પી.એસ.પધ્ધતિથી કનેકટીવીટી આપવાની પણ જાહેરાત
કરાઈ હતી.તંત્રનો એવો દાવો પણ છે કે એક વખત દરેક વૃક્ષને જી.પી.એસ. પધ્ધતિથી
કનેકટિવીટી અપાયા પછી કોઈ જો પરવાનગી વગર વૃક્ષ કાપશે તો પણ તંત્રને ગણતરીની
મિનીટોમા  આ અંગેની જાણ થઈ જશે.

શહેરના કયા વોર્ડમાં 
કેટલા વૃક્ષ

વોર્ડ    વૃક્ષની
સંખ્યા

નવરંગપુરા  ૧૮૦૧૩૩

ગોતા       ૬૪૦૫૮

થલતેજ    ૬૩૦૭૬

નરોડા  ૬૧૪૯૭

નિકોલ   ૫૪૫૩૬

બોડકદેવ  ૪૯૨૯૬

નારણપુરા  ૪૫૧૧૩

સાબરમતી  ૨૫૨૭૩

જોધપુર  ૧૧૨૦૯

અસારવા  ૩૪૩૫૭

શાહીબાગ ૧૭૬૯૯

પાલડી ૨૦૨૧૦

વાસણા  ૧૦૪૪૭

મણીનગર  ૨૮૬૦૫

વસ્ત્રાલ    ૨૬૬૦૦

ખોખરા   ૨૮૫૩૩

ઓછા વૃક્ષ કયા વોર્ડમાં મળ્યા

વોર્ડ    વૃક્ષની
સંખ્યા

દરિયાપુર ૬૫૧

ખાડીયા ૭૮૨

દાણીલીમડા ૯૧૪

કુબેરનગર ૨૦૯

ઈન્દ્રપુરી ૧૦૪૬

ભાઈપુરા ૧૧૨૫

વેજલપુર ૧૧૦૩      

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia …

એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…

7 months ago
2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે | Equities will remain strong …

5 months ago
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ…

4 months ago
નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News