gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ તેલની આયાત  પ્રારંભિક અંદાજ પ્રમાણે  ઓગસ્ટની સરખામણીએ ૧.૭૦ ટકા વધી ૧.૯૯ કરોડ ટન રહી છે વાર્ષિક ધોરણે આયાતમાં ૬.૧૦ ટકા વધારો થયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ક્રુડ તેલનો આયાત આંક ૧.૮૭ કરોડ ટન રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા જણાવે છે. જો કે  એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં  રશિયા ખાતેથી આયાતમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો છે. 

ખાનગી ઓઈલ રિફાઈનરીઓ પોતાના આયાત ડેટા પોતાની રીતે જાહેર કરતી હોય છે.વિશ્વમાં ભારત ક્રુડ ઓઈલનો ત્રીજો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે ત્યારે ક્રુડ ઓઈલ સંદર્ભના સરકારી ડેટા માગનો અંદાજ મેળવવા માટે મહત્વના બની રહે છે. 

ક્રુડ ઓઈલ પ્રોડકટસની આયાત સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૨૦.૯૦ ટકા વધી ૪૪ લાખ ટન રહી છે જ્યારે પ્રોડકટની નિકાસ ૪.૮૦ ટકા ઘટી ૬૧.૮૦ લાખ ટન રહી છે. 

યુરોપિયન યુનિયન, અમેરિકા તથા યુકેએ રશિયા પર અનેક પ્રતિબંધો મૂકયા છે. રશિયાના ૂબે મોટા તેલ ઉત્પાદકો લુકઓઈલ અને રોઝનેટ પર ગયા સપ્તાહમાં પ્રતિબંધ મૂકીને રશિયાને વધુ ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો છે. યુક્રેન પર આક્રમણને કારણે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો મૂકી રહ્યા છે અને ભારત સહિત અન્ય દેશોને પણ તેમાં જોડાવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત૮.૪૦ ટકા ઘટી છે. ડિસ્કાઉન્ટમાં ઘટાડા તથા પૂરવઠા ખેંચને પરિણામે આયાતમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ભારતના રિફાઈનરો અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધુ ઓઈલ ખરીદવા લાગ્યા છે.  

રશિયાના આ બે ઓઈલ ઉત્પાદકો સાથેના સોદાને ૨૧ નવેમ્બર સુધીમાં પૂરા કરી દેવા અમેરિકાએ કંપનીઓને સમય આપ્યો છે. અમેરિકાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ભારતના આયાતકારો પણ રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ઘટાડવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર 'કારોબાર' | Election Commission 'business' to revise vote...

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ’માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal…

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ'માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal...

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …

9 months ago
કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Hussain Sunni of Kasamaala gang attacks rick…

કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Hussain Sunni of Kasamaala gang attacks rick…

3 months ago
મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

7 months ago
જમીન અમને ગણોતધારામાં મળી છે ખેતરમાં પગ મૂકશો તો જીવતા નહીં રહો | We have got the land in Ganothdhar…

જમીન અમને ગણોતધારામાં મળી છે ખેતરમાં પગ મૂકશો તો જીવતા નહીં રહો | We have got the land in Ganothdhar…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News