gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શહેરકોટડા પોલીસની હદમાં દારૂની બેરોકટોક હેરફેર : પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ કેરીયરને …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શહેરકોટડા પોલીસની હદમાં દારૂની બેરોકટોક હેરફેર : પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ કેરીયરને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Liquor Crime : અમદાવાદ શહેરમાં દારૂ-જુગાર અડ્ડા બંધ હોવાના દાવા વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી દેશી દારૂની હેરફેર કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. જેમાં પીસીબીએ શુક્રવારે દેશી દારૂની હેરફેર કરતા બુટલેગરને ઝડપી લીધા હતા. સુત્રોના જણાવ્યા મુજબ શહેર કોટડા પોલીસની હદમાં નિયમિત રીતે દારૂની હેરફેર થતી હોવાનું જાણવા મળ્યું છે.

 મેમ્કો બ્રીજ નીચેથી નિયમિત રીતે સ્કૂટરમાં દારૂની હેરફેર થતી હોવાથી સ્થાનિક પોલીસ શંકાના ઘેરાવામાં આવી

પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી મેમ્કો બ્રીજ નીચે ઓમનગર ફાટક જવાના રોડ પર નરોડા પમ્પીંગની દિવાલના રોડ નજીકથી નિયમિત રીતે ટુ-વ્હીલરમાં દેશી દારૂની મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. જેના આધારે શુક્રવારે સવારે 10 વાગે અલગ અલગ ટીમ ગોઠવીને વોચ ગોઠવી હતી. જેમાં ધ્રુવ માંછરેકર (રહે. સાઇબાબા ફ્લેટની પાછળ, છારાનગર,કુબેરનગર)ને રોકીને તેના સ્કૂટરમાં તપાસ કરતા દેશી દારૂનો જથ્થો  મળી આવ્યો હતો. જે દારૂ સુધીરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ સમયે જ સ્કૂટર પર જતા જીનીલ છારા (ફ્રી કોલોની, છારાનગર)ને ઝડપીને દારૂ ભરેલો કોથળો જપ્ત કર્યો હતો. જે સુધીર નામના બુટલેગરે મંગાવ્યો હતો.

આ ઉપરાંત, મેમ્કો બ્રીજ નીચે સૈજપુર ગુજરાતી શાળા નંબર 6 પાસે વધુ એક સ્કૂટરને રોકીને દેશી દારૂ ભરેલો થેલો જપ્ત કરીને વિનય ભોગેકર (ફ્રી કોલોની,છારાનગર)ને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો પણ સુધીર તમચે નામના બુટલેગરે મંગાવ્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ સુધીર નામનો બુટલેગર દારૂનો જથ્થો મંગાવવા માટે યુવાનો નાણાં આપીને નિયમિત રીતે દારૂની હેરફેર કરાવતો હતો. જે દારૂ શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં લાવવામાં આવતો હતો. ત્યારે તપાસમાં સ્થાનિક પોલીસની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
વડોદરામાં વીજ કંપનીની ઓફિસમાં જઇ મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન : પોલીસે ગુનો દાખલ કર્યો | Misbehavi…

વડોદરામાં વીજ કંપનીની ઓફિસમાં જઇ મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન : પોલીસે ગુનો દાખલ કર્યો | Misbehavi...

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી; કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધની પણ આગાહી કરી હતી

ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ | Rain forecast for 4 days …

ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ | Rain forecast for 4 days ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના રાજપર ગામમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ | Farmers in Rajpar village of Wa…

4 months ago
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

2 months ago
એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

9 months ago
સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News