gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શૉ-રૂમના ઉદ્ધાટનના દિવસે જ ચોરી, મહિલા મોંઘાભાવના બે પટોળા ઉઠાવી ગઈ | Woman steals Patola…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શૉ-રૂમના ઉદ્ધાટનના દિવસે જ ચોરી, મહિલા મોંઘાભાવના બે પટોળા ઉઠાવી ગઈ | Woman steals Patola…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાતના પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે, ત્યારે અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે શૉરૂમના ઓપનિંગ સમયે મોંઘાદાટ બે પટોળાની ચોર થવાની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા 1.20 રૂપિયા કિંમતના બે પટોળાની ચોરી કરીને જતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદા નોંધાવામાં આવી હતી. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.

મહિલા 1.20 લાખની કિંમતના પટોળા ચોરી ફરાર

અમદાવાદમાં ગત 23 માર્ચ, 2025ના રોજ સાયન્સ સિટી રોડ પર આવેલા ધ્યાન ક્રીએશન લેડીઝ શૉરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાં એક મહિલા શૉરૂમમાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને પટોળા પસંદ આવ્યા હતા. આ પછી અજાણી મહિલાએ શૉરૂમ  માલિક સહિતના સ્ટાફના માણસોની નજર ચૂકવીને બીલિંગ કાઉન્ટર પર રાખેલા 90 હજારની કિંમતનું પાટણનું પટોળું અને 30 હજારની કિંમતનું રાજકોટનું પટોળું એમ કુલ 1.20 લાખની કિંમતના બે પટોળાની ચોરી કરીને જતાં રહ્યા હતા. 

આ પણ વાંચો: સોશિયલ મીડિયા-મોબાઈલના ઉપયોગની SOP લાવવાની ફક્ત વાતો, બગસરાની ઘટના બાદ ફરી જાગ્યા શિક્ષણ મંત્રી

જ્યારે બે પટોળા ગૂમ થયાની જાણ થતાં શૉરૂમ માલિક દ્વારા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પટોળા પોતાની બેગમાં મૂકીને ચોરી કરીને એક્ટિવામાં જતી જોવા મળે છે. આ પછી શૉરૂમના માલિકે પોલીસ ફરિ.યાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સોલા પોલીસે સીસીટીવીના આધારે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

Next Post
શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu...

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest...

‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

'મારા પતિને પુરુષોમાં રસ...' ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

2 months ago
વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

5 months ago
ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ | BJP MP De…

3 months ago
જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News