gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Board Exam Attendance Rule:  કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ફરી એકવાર વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી છે કે, જે લોકો નિયમિત ક્લાસમાં આવી રહ્યા નથી. તેઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે ડમી સ્કૂલ પ્રણાલીને પ્રોત્સાહન આપતી શાળાઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે. 

સીબીએસઈએ નિયમિત શાળાઓમાં અભ્યાસ ન કરતાં વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વિદ્યાર્થી તથા તેમના માતા-પિતાની રહેશે.

બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં

સીબીએસઈ પોતાની પરીક્ષા નિયમાવલીમાં સંશોધન કરવા પર વિચારણા કરી રહ્યું છે. નવા નિયમો અનુસાર, ડમી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં. આવા વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના માધ્યમથી પરીક્ષા આપવાની રહેશે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી શાળામાં ગેરહાજર જોવા મળ્યો અથવા તો ક્લાસમાં નિયમિત હાજરી નહીં હોય તો તે બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં. બોર્ડ પરીક્ષા માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી જરૂરી રહેશે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ

માત્ર 25 ટકા ગેરહાજરી જ લઈ શકાશે

સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ફરમાન બહાર પાડ્યું છે કે, તેઓ મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવા પર અથવા અન્ય ગંભીર પરિસ્થિતિઓમાં વર્ષ દરમિયાન માત્ર 25 ટકા ગેરહાજર રહી શકશે. તેનાથી વધુ દિવસ ગેરહાજર રહેવા પર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ડમી સ્કૂલમાં પ્રવેશ વધ્યો

ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતાં હોવાથી ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. જેથી તેઓ સંપૂર્ણપણે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમજ અમુક વિદ્યાર્થીઓ રાજ્ય ક્વોટાનો લાભ મેળવવા માટે ડમી સ્કૂલમાં એડમિશન લેતાં હોય છે. જેમ કે, દિલ્હીની મેડિકલ કોલેજમાં દિલ્હી રાજ્ય ક્વોટા મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓ દિલ્હીની ડમી સ્કૂલમાં એડમિશન લે છે. આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા પૂરતાં જ શાળામાં આવે છે. તે સિવાય તેઓ ગેરહાજર રહે છે. જેથી સીબીએસઈએ આ ચિંતાને ધ્યાનમાં લેતાં નવુ ફરમાન બહાર પાડ્યું છે.

શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest...

‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

'મારા પતિને પુરુષોમાં રસ...' ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer...

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

6 months ago
તે મારા દારૃના ધંધાની બાતમી આપી છે,તારૃં મર્ડર કરાવી દઇશ | you informed about my liquor business I w…

તે મારા દારૃના ધંધાની બાતમી આપી છે,તારૃં મર્ડર કરાવી દઇશ | you informed about my liquor business I w…

6 months ago
છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો …

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો …

2 months ago
સ્ટેટ સાયબર ક્રાઈમે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું, 10 આરોપીઓની ગેંગ ઝબ્બે | State Cyber C…

સ્ટેટ સાયબર ક્રાઈમે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું, 10 આરોપીઓની ગેંગ ઝબ્બે | State Cyber C…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News