gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast: અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 17 ઈંચ સાથે 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સિઝનનો 11 ઈચ સાથે સરેરાશ 43.64 ટકા વરસાદ વરસ્યો હતો. 

દસ્ક્રોઇમાં સૌથી વધુ સરેરાશ 93 ટકા જ્યારે સાણંદમાં સૌથી ઓછો 40 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ શહેરમાં હજુ સુધી સરેરાશ 21.40 ઈંચ સિઝનનો 67.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સરેરાશ 15 ટકા વરસાદ વરસ્યો હતો.  જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હાલ આગામી સાત દિવસ વરસાદની કોઇ સંભાવના નથી. અમદાવાદ જિલ્લામાંથી દસ્ક્રોઇમાં સરેરાશ 23 ઈંચ સાથે સૌથી વધુ 93 ટકા જ્યારે સાણંદમાં 12.12 ઈંચ સાથે સૌથી ઓછો 40 ટકા વરસાદ નોંધાયો છે.

આ સિવાય અમદાવાદના મોટા ભાગના તાલુકામાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં જૂન સુધી સરેરાશ 31 ટકા, જુલાઇમાં 30 એમ કુલ 61 ટકા જેટલો વરસાદ પડ્યો હતો.  

અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc…

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc...

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ...

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon…

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં અચાનક કારનો દરવાજો ખુલી જતાં બાઇક સવાર યુવા ક્રિકેટરનું મોત | Young Cricketer Dies …

1 year ago
યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord…

7 months ago
નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

વિજયનગરમાં વરસાદ: નદીના પાણી સ્કૂલમાં ફરી વળતાં 25 વિદ્યાર્થી ફસાયાં, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ | 25 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News