gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Monsoon 252 Deaths: મધ્ય પ્રદેશમાં છેલ્લા લગભગ 40 દિવસમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં થયેલા ભારે વરસાદના ભયાનક આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોનાં મોત થયા છે, જ્યારે વરસાદી વાતાવરણમાં 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 3628 નાગરિકોનો સુરક્ષિત બચાવ 

મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ તથા રાહત-બચાવ કાર્યો અંગે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું કે, વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 3628 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

હાલમાં, 53 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 3065 અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા છે. તેમને ભોજન, પાણી, દવાઓ અને કપડાં જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કુલ 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ 

બેઠકમાં મુખ્યમંત્રી મોહન યાદવે અધિકારીઓને સૂચના આપી કે, ભારે વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ. સર્વે જલદી પૂરો કરીને પીડિતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે.

બેઠક પછી, મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું કે ભારે વરસાદવાળા જિલ્લાઓના કલેક્ટરો દ્વારા અત્યાર સુધીમાં 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારે રાહત કાર્ય માટે લગભગ 3600 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રી મોહન યાદવે એમ પણ જણાવ્યું કે, ‘ભારે વરસાદને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને ભોપાલ, ગ્વાલિયર, જબલપુર અને ધારમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRFની ટીમોને રાજ્યભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.’

આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગયો…

252 લોકોનાં મોત

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 252 લોકોનાં મોત થયા છે. જેમાં ભારે વરસાદથી 47, નદી-નાળામાં ડૂબી જવાથી 132, વીજળી પડવાથી 60 અને દીવાલ/મકાન/ઝાડ પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, 432 પશુઓ અને 1200 મરઘીઓ પણ મૃત્યુ પામ્યા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા કુલ 432 રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 3628 નાગરિકો અને 94 પશુઓને જીવતા બચાવવામાં આવ્યા છે. વરસાદના કારણે 128 મકાનો સંપૂર્ણપણે અને 2333 મકાનોને આંશિક નુકસાન થયું છે.

સામાન્ય કરતાં 59% વધુ વરસાદ

મધ્યપ્રદેશ સરકારના આંકડા મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં 711.3 MM વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 59% વધુ છે. રાજ્યના કુલ 40 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. આ અતિવૃષ્ટિને કારણે લગભગ 254 ગ્રામીણ રસ્તાઓને નુકસાન થયું છે.

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
ફાસ્ટેગથી સૌથી વધુ 126 કરોડ ચૂકવવા મામલે આ રાજ્ય ટોચે, ગુજરાત ટોપ-5માં પણ નહીં | state fastag revenu…

ફાસ્ટેગથી સૌથી વધુ 126 કરોડ ચૂકવવા મામલે આ રાજ્ય ટોચે, ગુજરાત ટોપ-5માં પણ નહીં | state fastag revenu...

એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by…

એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by...

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના …

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના …

1 year ago
1 મહિનામાં 1 લાખ રૂપિયા મોંઘી થઈ ચાંદી ! તાબડતોબ તેજી પાછળ ચીન કનેક્શન | Silver Price History: Silve…

1 મહિનામાં 1 લાખ રૂપિયા મોંઘી થઈ ચાંદી ! તાબડતોબ તેજી પાછળ ચીન કનેક્શન | Silver Price History: Silve…

4 months ago
ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે | Gujarat MLA…

ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે | Gujarat MLA…

1 year ago
મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News