gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi to Address Nation : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધનું અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વભરને સંદેશો આપવાની સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી આપી છે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે ભારતીય જવાનોનું મનોબળ પણ વધાર્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર અંગે બોલતા કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે.’ તો આપણે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન વિશે કંઈ 10 મહત્ત્વની વાતો કહી, તે જાણીશું…

PM મોદીના સંબોધનની 10 મહત્ત્વની વાતો…

  1. વેકેશન મનાવી રહેલા નાગરિકોને તેમના પરિવારની સામે ધર્મ પૂછીને મારવા એ દેશની સદ્ભાવના તોડવાનો પ્રયાસ હતો. 
  2. આજે દરેક આતંકી સંગઠનને જાણ થઈ ગઈ છે કે અમારી બહેન-દીકરીઓના માથેથી સિંદૂર હટાવવાનું પરિણામ શું હોય છે. 
  3. ભારતના ડ્રોન અને મિસાઈલોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડા પર હુમલા કર્યા, બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદની યુનિવર્સિટી રહી. 
  4. આતંકવાદીઓએ અમારી બહેનોનું સિંદૂર મિટાવ્યું હતું, જેથી ભારતે આતંકવાદના અડ્ડા નષ્ટ કર્યા જેમાં 100વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. 
  5. આંતકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો સાથ આપવાની જગ્યાએ પાકિસ્તાને શાળા-કોલેજો, ગુરુદ્વારા પર હુમલાના પ્રયાસ કર્યા. 
  6. ભારતની એરડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની મિસાઇલ અને ડ્રોન આકાશમાં જ નષ્ટ કર્યા, ભારતીય સેનાએ પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો અને જેના પર તેમને અભિમાન હતું તે એરબેઝને નુકસાન પહોંચાડ્યું. 
  7. ભારતની આક્રમક કાર્યવાહી બાદ પાકિસ્તાન બચવા માટે દુનિયાભરમાં મદદ માંગવા લાગ્યું. 
  8. અમે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે, આગામી સમયમાં અમે પાકિસ્તાનના વલણની સમીક્ષા કરીશું. અમારી ત્રણેય સેના સતત ઍલર્ટ પર છે.   
  9. હવેથી આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે, ન્યુક્લિયર બ્લેકમેલ સાંખી નહીં લેવાય. 
  10. પાકિસ્તાને બચવું હોય તો આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે, શાંતિનો આ એકમાત્ર રસ્તો છે.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below ...

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum...

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા | upi down in …

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા | upi down in …

1 year ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

10 months ago
રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

4 months ago
બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new…

બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News