gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન નિશાન બની છે. પોલીસ ફરિયાદ મુજબ, આશરે 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક ખરીદીના બહાને આવી હતી અને તેણે ચાલાકીપૂર્વક કર્મચારીઓની નજર ચૂકવીને સોનાની વીંટીની ચોરી કરી હતી. આ ચોરીનો સમગ્ર બનાવ જ્વેલર્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે શોરૂમના સેલ્સમેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ વીંટી ચોરી

સેલ્સમેનની ફરિયાદ મુજબ, આ ચોરીની ઘટના ગત તારીખ 28-11-2025ના રોજ બપોરે આશરે 12.45 વાગ્યે બની હતી. આ સમયે લગભગ 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક લગ્નપ્રસંગ માટે સોનાની વીંટીઓ અને બુટ્ટીઓ ખરીદવાના બહાને શોરૂમમાં આવી હતી. શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ તેમને વિવિધ ડિઝાઇનના દાગીના બતાવ્યા હતા. મહિલાએ તેમાંથી પાંચ વીંટી અને એક બુટ્ટી પસંદ કરીને અલગ મુકાવી હતી. આ પસંદગી દરમિયાન જ મહિલાએ નજર ચૂકવીને વીંટીની ચોરી કરી હતી.

પસંદગી ચાલી રહી હતી તે દરમિયાન જ, અજાણી સ્ત્રીએ ચાલાકીપૂર્વક કર્મચારી અશ્વિન પ્રજાપતિની નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ તેણે એટીએમમાંથી પૈસા ઉપાડીને તરત પાછા આવવાનું બહાનું કર્યું હતું અને શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે, તે સ્ત્રી પાછી ફરી નહોતી, અને તેનું રહેઠાણ ક્યાં છે તે અંગેની કોઈ માહિતી શોરૂમના સ્ટાફ પાસે નથી.

સ્ટોક ચેક કરતાં ચોરી થયાની જાણ થઈ

જ્યારે વિપુલભાઈ જોષી અને સ્ટાફે ઘરેણાંનું સ્ટોક પત્રક તપાસ્યું, ત્યારે ચોરીની હકીકત સામે આવી. સ્ટોક ચેક કરતાં, 6.440 ગ્રામ વજનની ‘ઓમ’ની ડિઝાઇનવાળી સોનાની એક વીંટી ઓછી જણાતા ચોરી થઈ હોવાનું નિશ્ચિત થયું, જેની કિંમત આશરે રૂપિયા 90,000  છે. આ ઘટની જાણ થતાં જ શોરૂમના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખરીદી કરવા આવેલી તે મહિલાએ પસંદ કરેલી બે વીંટીઓ હાથમાં લીધી હતી, જેમાંથી એક વીંટી લઈને તે ચાલાકીપૂર્વક બહાર નીકળી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્...

હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન' | prime minister...

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

10 months ago
ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

1 year ago
અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

3 months ago
RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News