gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સલાટવાડા ખાતે આવેલી ઓફિસે પીએમ સ્વનિધિની લોનની કાર્યવાહી કરતી પાલિકા સંચાલિત યુસીડી ઓફિસ કામ ચલાવો ધોરણે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહલ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પાસેના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરાતા અનેક સ્વ નિધિ રોજગાર અંગે લોન મેળવનાર ઈચ્છુકોને હવે શહેર મધ્યની ઓફિસના બદલે સ્ટેશન વિસ્તારના લાંબા અંતરે લોન કાર્યવાહી અંગે જવાની ફરજ પડશે. જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનો અને બાળકો સાથે આવતી માતાઓને વધુ તકલીફ થવાની શક્યતા નકારી શકાતી નથી.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ રોજગાર યોજના હેઠળ જરૂરતમંદોને આર્થિક સહાયની કેન્દ્ર સરકારની યોજના વડોદરામાં પણ અમલમાં છે ત્યારે સલાટવાડા વિસ્તારની ઓફિસે લોન ઈચ્છુકોને સગવડરૂપ હતી. પરંતુ  હવે પીએમએસવીએ નિધિની યુસીડી ઓફિસમાં આ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને આજીવિકા મળી રહે એમ અંગે લોનની કાર્યવાહી ઝૂંપડાવાસીઓને વીજળીકરણની યોજના તથા સરકાર દ્વારા આ યોજના અનુસાર મળતા અન્ય લાભો અંગેની કામગીરી પૂલબારી નાકા, શિવાજી ચોક, સલાટવાડા પાસે યુસીડી પ્રોજેક્ટની કામગીરી દ્વારા કરવામાં આવતી હતી. આ તમામ કાર્યવાહી અંગે હવેથી ઈચ્છુ કોને રેલવે સ્ટેશન નજીક આવેલ જનમહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પાસેના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર સંપર્ક કરવા પાલિકા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન' | prime minister...

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business...

ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india …

ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

1 year ago
મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

5 months ago
અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડ…

અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડ…

7 months ago
પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…

પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News